________________
૨૭૦
વિવિધ સંજ્ઞાધારક પ્રવૃતિઓની સબળતા તે મોહની સબળતાના જ આધારે હોઈ મનુષ્ય પોતે મેહથી વર્તતા
ઔદયિક ભવમાંથી અર્થાત્ રાગ-દ્વેષમાંથી મુક્ત બની રહેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આ દયિકભાવથી મુક્ત બનવાની સફલતા તે ઉપશમ-ક્ષપશમ અને ક્ષાયિક ભાવને જ અવલંબને છે.
મોહથી વર્તતા ઔદયિક ભાવમાં આત્માનું અધઃપતન છે. જ્યારે મેહના પાશમાંથી સર્વથા મુક્ત બનવાથી પ્રાપ્ત ક્ષાયિકભાવમાં આકાતિની પરાકાષ્ટા છે. પરંતુ આત્મત્કાન્તિની તે પરાકાષ્ટાના શિખરે પહોંચાડનાર પૂર્વની ભૂમિકા સ્વરૂપ તે ઉપશમ અને ક્ષેપશમ ભાવે છે. આ ભાવે તે આત્માના અત્યંતર પુરૂષાર્થ સ્વરૂપ હોઈ તેને ઉપગધર્મ તરીકે ઓળખાવી શકાય, જ્યારે તે ઉપગધર્મને અનુરૂપ વર્તતી માનસિક–વાચિક અને કાયિક પ્રવૃત્તિને
ગધર્મરૂપે ઓળખાવી શકાય. ગધર્મ એ ઉપગધર્મની પ્રાપ્તિનું નિમિત્ત કારણ છે,
ઉપયોગ ધર્મ તે સર્વ આત્માઓ માટે એક સરખો જ હોઈ શકે. પરંતુ ગધર્મ સર્વના માટે એક જ પ્રકારને હોઈ શકે નહિં. ઉપાધ્યાયજી શ્રી યશેવિજયજી મહારાજે નવપદની પૂજામાં કહ્યું છે કે “વેગ અસંખ્ય કહ્યા તિહાં નવપદ મુખ્ય તે જાણે રે.” એ ઉક્તિ અનુસાર સુદેવ -સુગુરૂ અને દેશન–જ્ઞાન–ચારિત્ર તથા તપરૂપ ધર્મ, એ ત્રિવેણુની આરાધના રૂપ યોગધર્મ જ મુખ્ય છે. જેથી