________________
૨૬૫
તે દેશઘાતી પ્રકૃત્તિને પશમ કહેવાય છે. અહિં સર્વ ઘાતી પ્રવૃત્તિઓમાં જે પ્રદેશોદય કહ્યો છે, તે પ્રદેશદયને અર્થ “સર્વથા રસરહિત કર્મપ્રદેશને ઉદય” એમ નથી. પરંતુ બંધાયેલું કર્મ તે પોતાના સ્વભાવે ઉદયમાં આવે તે રદય અથવા વિપાકોદય કહેવાય. અને સ્વસ્વરૂપે ઉદયમાં નહિ આવતાં ઉદયવતી પર પ્રકૃતિમાં સંક્રમીને પરપ્રકૃતિ રૂપે ઉદયમાં આવે ત્યારે પ્રદેશદય કહેવાય છે.
કર્મના પશમથી જીવમાં ઉત્પન્ન થયેલા ક્ષયે પશમ ભાવ અઢાર છે. તેમાં કર્યો કે ભાવ, કઈ કઈ કર્મપ્રકૃતિના સોપશમથી ઉત્પન્ન થાય છે, તે હકીક્ત નીચે મુજબ છે.
મતિજ્ઞાનાદિ-૪તે મતિજ્ઞાનાવરણીયાદિ ચાર કર્મના પશમથી વતે છે.
મતિઅજ્ઞાનાદિ-૩ તે પણ મતિજ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મના પશમથી વર્તે છે. , ચક્ષુદર્શનાદિ-૩તે ચક્ષુદર્શનાવરણીયાદિ ત્રણ કર્મના ક્ષપશમથી વર્તે છે.
હાનાદિ લધિ પચક-તે દાનાન્તરાયાદિક કર્મના ક્ષપશમથી વર્તે છે.
સમ્યકત્વ—તે અનંતાનુબંધિ કષાય અને દર્શનમોહનીય (મિથ્યાત્વમોહનીય) કર્મના ક્ષપશમથી વર્તે છે.
દેશવિરતિ–અપ્રત્યાખ્યાની ચાર કષાયના ક્ષ