________________
-અનન્ત, સાદિ-સાન્ત અને અનાદિ-સાન્ત એ ત્રણ ભાંગા હોય.
પરિણામિક ભાવમાં જીવત્વ અને અભવ્યત્વ એ બે અનાદિ-અનંત છે અને ભવ્યત્વ તે અનાદિ-સાન્ત છે. કારણ કે ભવ્યત્વની અવધિ બારમા ગુણસ્થાન સુધી જ છે.
ઉપશમ અને ક્ષપશમની સમજ
કર્મને ઉદય, ક્ષયોપશમ અને ક્ષયથી પ્રાપ્ત થતી જીવની અવસ્થાને અનુક્રમે ઔદયિકાદિ ભાવસ્વરૂપે કહી. તેમાં કર્મને ઉદય અને ક્ષય તે સમજી શકાય છે. પરંતુ કમને ક્ષાપકામ અને ઉપશમ એટલે શું ? તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે.
કર્મનો ઉપશમ એટલે શું ? મેહનીયકર્મ સત્તામાં હોવા છતાં તેના રસોદય અને પ્રદેશેાદય એ બન્નેના વર્તતા અભાવને મહુનીયકર્મને ઉપશમ કહેવાય છે. અહિં સ્વસ્વરૂપે વર્તતા કર્મોદયને રસેદય અને અન્ય પ્રવૃત્તિમાં સંક્રમણ પામી પરસ્વરૂપે વર્તતા કર્મોદયને પ્રદેશદય કહેવાય છે.
કર્મનો ક્ષયે પશમ એટલે શું? ચારે ઘાતી કર્મના ઉદય સમયે સર્વઘાતી પ્રવૃત્તિમાં સેદય નહિં વર્તાતાં પ્રદેશદય વતે તેને સર્વઘાતી પ્રકૃત્તિને પશથ કહેવાય છે. અને દેશઘાતી પ્રકૃતિઓમાં તે કર્મ જેવા તીવ્રસે (સર્વઘાતી રૂપે) બંધાયું હોય, તેવા તીવરસે ઉદયમાં ન આવતાં અતિમંદરસરૂપે (એટલે દેશઘાતી રસરૂપે) થઈ ઉદયમાં આવે