________________
૨૬૪
અનન્ત, સાદિ—સાન્ત અને અનાદ્વિ-સાન્ત એ ત્રણ ભાંગા હાય.
પારિણામિક ભાવમાં જીવત્વ અને અભવ્યત્વ એ છે અનાદિ-અનત છે અને ભવ્યત્વ તે અનાદ્વિ–સાન્ત છે. કારણ કે ભવ્યત્વની અવધિ ખારમા ગુણસ્થાન સુધી જ છે.
ઉપશમ અને ક્ષયાપશમની સમજ
કમના ઉદય, ક્ષયાપશમ અને ક્ષયથી પ્રાપ્ત થતી જીવની અવસ્થાને અનુક્રમે ઔદયિકાદિ ભાવસ્વરૂપે કહી. તેમાં કર્મના ઉદય અને ક્ષય તે સમજી શકાય છે. પરંતુ કમને ક્ષયેાપશમ અને ઉપશમ એટલે શુ? તેની સ્પષ્ટ સમજ આ પ્રમાણે છે.
કૅસ ના ઉપશમ એટલે શુ ? મેાહનીયકમ સત્તામાં હાવા છતાં તેના રસાય અને પ્રદેશેાઢય એ ખન્નેના વતા અભાવને મેાહનીયકમ ના ઉપશમ કહેવાય છે. અહિં સ્વસ્વરૂપે વત્તતા કમેદયને રસાદય અને અન્ય પ્રકૃત્તિમાં સ’કમણુ પામી પરસ્વરૂપે વત્તતા કમેદયને પ્રદેશેાય કહેવાય છે.
ફના ચેાપશમ એટલે શુ? ચારે ઘાતી કર્માંના ઉદય સમયે સઘાતી પ્રકૃત્તિમાં રસાય નહિ વતાં પ્રદેશેય વર્તે તેને સઘાતી પ્રકૃત્તિને ક્ષયે પશથ કહેવાય છે, અને દેશધાતી પ્રકૃતિએમાં તે કમ જેવા તીવ્રરસે (સઘાતી રૂપે) ખંધાયું હાય, તેવા તીવ્રસે ઉદયમાં ન આવતાં અતિમદરસરૂપે (એટલે દેશધાતી રસરૂપે) થઈ ઉદયમાં આવે