________________
૨૬૧
ભેદ પારિમિક ભાવના હોય. બીજાથી બારમાં ગુણઠાણ સુધીમાં જીવત્વ અને ભવ્યત્વ એ બે જ ભેદ હોય છે. છેલલા એ ગુણઠાણમાં કેવળ જીવત્વ એ એક ભેદ હોય. આ બે ગુણઠાણે કેવળી ભગવાને પરમાત્મપદે બીરાજે છે. એટલે તેઓમાં “ભવ્ય ન જ ગણાય. ગુણસ્થાનમાં સાન્નિપાતિક ભાવોના ભેદ – મિથ્યાત્વે-૩૪ ભેદો(ઔદ, ૨૧, ક્ષાયો ૧૦,પારિ૦ ૩). સાસ્વાદને-૩ર ભેદો.(ઔદ૨૦, ક્ષા-૧૦, પારિ૦૨). મિથે-૩૩ ભેદ. ઔદ૦ ૧૯, ક્ષા. ૧૨, પારિ૦ ૨).
અવિરતિસચદષ્ટિએ-૩૫ દો. (ઔદ ૧૯, ક્ષા ૧ર, પારિ૦ ૨, ઔપશમિક-૧, ક્ષાયિકનો-૧)
દેશવિરતિ ગુણસ્થાને-૩૪ ભેદો. (ઔદ૦ ૧૭, ક્ષાયો ૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિકને ૧, પારિ૦ ૨)
પ્રમત્ત ગુણસ્થાનમાં-૩૩ ભેદ. (ઔદ૦ ૧૫, ક્ષાત્ર ૧૪, આપશમિક ૧, ફાયિકનો ૧, પરિણામિકના ૨)
અપ્રમત્તગુણસ્થાનમાં–૩૦ ભેદ. (ઔદ૦ ૧૨, ક્ષા ૧૪, ઔપશમિકને ૧, ફાયિકને ૧, પરિણામિકના ૨)
અપૂર્વકરણ ગુણસ્થાનમાં–ર૭ ભેદો. (દ. ૧૦,
૦ ૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિક ૧, પારિણમિકના ૨)