________________
૨૬૨
અનિવૃત્તિ ગુણસ્થાનમાં–ર૭ ભેદો. (ઔદ૦ ૧૦, ક્ષા૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિકને ૧, પારિણ મિકના ૨)
સૂફમ સંપરાય ગુણસ્થાનમાં—૨૧ ભેદ. (દ૪ ક્ષા. ૧૩, ઔપશમિકને ૧, ક્ષાયિકને ૧, પરિણામિકના બે.) ' ઉપશાહ ગુણસ્થાનમાં–ર૦ ભેદ. (દ૩, ક્ષા૧૨, ઔપશમિકના બે ક્ષાયિકને ૧, પરિણામિકના બે.)
ક્ષીણ ગુણસ્થાનમાં–૧૯ ભેદ, (ઔદ ૩, ક્ષા ૧૨, ક્ષાયિકના-બે, પરિણામિકના-બે.) - સગી કેવળી ગુણઠાણામાં–૧૩ ભેદ. ઔદ. ૩, ક્ષાયિકના ૯, પરિણામિકને ૧)
અગી કેવળી ગુણઠાણામાં–૧૨ ભેદ. દ. ૨, ક્ષાયિકના ૯, પરિણામિકને ૧)
આમાં નવમા-દશમા ગુણસ્થામાં પથમિક ચારિત્ર માનીએ તે ત્યાં ઔપશમિકભાવના બે ભેદ, અન્યથા એક ભેદ સમજે.
ભાવમાં ચતુર્ભગી ઔપશમિક આદિ ભાવેને સાદિ-સાન્ત, સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત, અને અનાદિ– અનંત એમ ચાર ભાગ પૂર્વક વિચાર કરવાથી જીવને કર્તવ્ય. અને અકર્તવ્યનો ખ્યાલ પેદા થાય છે.