________________
-ત્રણ ભાવે તે સૂક્ષ્મ નિગોદ શુદ્ધ ધરાવે છે. કેમ કે તેમને સ્પરિદ્રય રૂપ ક્ષાપશમિકભાવ, તિર્યંચ ગતિ આદિ રૂપ ઔદયિકભાવ અને જીવતવાદરૂપ પરિણામિકભાવ, એમ ત્રણ ભાવ છે. આ હિસાબે કોઈપણ માર્ગણાવત જીવમાં ઉપરોક્ત ત્રણ ભાવ તે અવશ્ય હાય. શેષ ક્ષાયિક તથા ઔદયિક ભાવની ભજના હોવાથી જ્યાં જ્યાં તે બે ભાને સંભવ હોય ત્યાં ત્યાં પાંચ ભાવે સમજવા.
ગુણઠાણુમાં ભા –એક જીવને સમ્યફવાદિ ૪૫-૬-૭ આ ચાર ગુણઠાણે ત્રણ અથવા ચાર ભાવ હોય.
ઔદયિક, ક્ષાપશમિક અને પરિણામિક, તથા ક્ષાયિક અગર -ઔપશમિક એમ ચાર. ત્યાં ઔદયિકે ગત્યાદિ, ક્ષાયોપથમિક ભાવે ઇંદ્રિય, અને પરિણામિકે જીવત્વ હોય, અહિં ત્રણ ભાવ હોય ત્યારે સમ્યક્ત્વ પણ ક્ષાપશમિક ભાવે સમજવું. પરંતુ સમ્યક્ત્વ જે ક્ષાયિક કે ઔપશમિક હોય ત્યારે ક્ષાયિક સહિત -ચાર અગર ઔપશમિક સહિત ચાર ભાવ આ ચાર ગુણઠાણે હિય. સમ્યકત્વને લગતે ક્ષાપશમિક ભાવ જે અહિં ન હોય તે પણ ઈન્દ્રિયાદિ અને દેશવિરતિ કે સર્વવિરતિ પણ ક્ષાશિક ભાવનું હોવાથી લાપશમિક ભાવ તે હેય જ છે. વળી સમગ્ર છદ્મસ્થ જીવેને પહેલાથી લઈ બારમાં ગુણસ્થાનક સુધી ઇન્દ્રિયાદિરૂપ પણ ક્ષાપશમિક ભાવ તો હોય જ.
નવમા અને દશમા ગુણઠાણે ચાર ભાવે હોય. અહિં ઔદયિકભાવે ગતિ આદિ, ક્ષાપશમિક ભાવે ઈન્દ્રિયાદિ, -પારિમિકભાવે જીવત્વાદિ, એમ ત્રણ ભાવે ઉપરાંત સમ્યક્ત્વ