________________
૨૫૩
સભ્યત્વ હોય છે જ. એટલે ક્ષાયિક ભાવે સમ્યકત્વઔપશમિક ભાવે ચારિત્ર, સાપથમિક ભાવે ઇંદ્રિયે, ઔદાયિક ભાવે મનુષ્યગતિ, અને પરિણામિક ભાવે જીવાદિ એમ. પાંચ ભાવોને સંગ તે અગિયારમા ગુણસ્થાનકે વર્તતા સાયિક સમ્યકત્વવંતને જ હોય.
આ પ્રમાણે એક દ્વિસંગી, બે ત્રિસંયેગી, બે ચતુઃસંયોગી અને એક પંચરંગી મળીને કુલ છ સન્નિપાતિકભાંગા જીવમાં સંભવિત હોય છે. આ સંભવિત છ ભાગામા(૧) લાપશમિક-ઔદયિક અને પારિવામિક એ ત્રિસંયોગી તથા (૨) ઔપશમિક-ક્ષાપશમિક-ઔદયિક-પારિણામિક એ ચતુઃસંગી તથા (૩) ક્ષાયિક–ક્ષાપશમિક–ઔદયિક– પરિણામિક એ ચતુઃસયેગી, એ પ્રમાણે આ ત્રણ ભાંગા ચારે ગતિમ સંભવી શકતા હોવાથી ચારગતિ આશ્રીને તેના બાર ભેદ અને શેષ ત્રણ ભાંગા એકવિધ હોવાથી તેને ત્રણ ભેદે મળીને પંદર ભેદ સન્નિપાતિક ભાવના થાય.
માં કલભાવ–મેહનીયકર્મમાં પાચે ભાવો બને છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાયમાં ઉપશમ. વિના ચાર ભાવો હાય. કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનવરણીયમાં લાપશમિક ભાવ પણ ન હોય. જેથી ઉપશમ અને ક્ષયપશમ વિના ત્રણ ભાવે તેમાં હોય. ચાર અઘાતીકર્મોમાં ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક એ ત્રણ ભા. હેય. ગતિ આદિ માર્ગણાઓમાં દરેકને ક્ષાયોપથમિક, ઔદયિક અને પરિણામિક એ ત્રણ ભાવો તે નિયત હોય. એ.