________________
૨૫૫
જે ઔપશમિક ભાવનું હોય તે પશમિક સહિત ચાર ભાવ, અને સમ્યકત્વ જે ક્ષાયિક ભાવતું હોય તે ક્ષાયિક સહિત ચાર ભાવ જાણવા. આ ગુણઠાણે ક્ષપકશ્રેણી કરનારા તા ક્ષાયિક સમ્યક્ત્વી જ હોય. પણ ઉપશમશ્રેણિ કરનારા તે સાયિક સમ્યક્ત્વી પણ હોય અને ઔપશમિક સમ્યકવી પણ હેય. વળી કેટલાકના મતે ઉપશમશ્રવાહીનું ચારિત્ર, નવમે અને દશમે ગુણઠાણે પણ પશમિક ગણીએ તે તેમના મત ક્ષાયિકસમ્યક્ત્વી ઉપશમશ્રેણીવાહીને આ બને ગુણઠાણે ઔદયિક,ક્ષાયોપશમિક, પરિણામિક, ઔપથમિક અને ક્ષાયિક
એ પાંચ ભાવ ગણાય.
અગિયારમા ગુણઠાણે ચાર યા પાંચ ભાવ હોય. આ ગુણઠાણે ચારિત્રમોહનીયને ઉપશમક, જે ઔપથમિક સભ્ય
ત્વી હોય તે તે ચાર ભાવ હોય. અને ક્ષાયિક સમ્યક્ત્વી હોય તે પાંચ ભાવ હાય.
બારમાં ગુણઠાણે તે ક્ષાયિક સમ્યક્ત્વી જ અને ક્ષાયિક ચારિત્રી જ હવાથી ચાર ભાવ હાય.
પહેલા, બીજા અને ત્રીજા ગુણઠાણે તે ઔદયિક, ક્ષાયોપશમિક અને પરિણામિક એ ત્રણ ભાવે જ હોય.
તેરમા તથા ચૌદમા ગુણઠાણે તો લાપશમિક અને ઔપથમિક ભાવ બિલકુલ હાય જ નહિ. કારણ કે ત્યાં તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર તથા પાંચ લબ્ધિ તે ક્ષાયિક