SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫o એ પાંચે ભાવના ક્રિકસંગ, ત્રિવેગ, ચતુષ્ક–સચોટ અને પંચસગવડે ભાંગા પાડીએ તે ર૬ ભાંગા થાય છે. દ્વિસંગીના દશ ભાંગ–પશમિક-ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક, ઔપથમિક-ઔદયિક, ઔપશમિક અને પરિણામિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક, ક્ષાયિક-ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક, શ્રાપથમિક અને દયિક, લાપશમિક અને પરિણામિક, ઔદયિક અને પરિણામિક. ત્રિકસંગીના દશ ભાંગા–ઔપથમિક-ક્ષાયિકઅને ક્ષાયોશિમિક, ઔપથમિક-સાયિક–ઔદયિક, ઔપશમિક–ક્ષાયિક-પારિણામિક,પશમિક-ક્ષાપશમિક-ઔદયિક, ઔપશમિક-ક્ષાપશમિક-પારિણામિક, ઔપશમિક-ઔદયિક -પરિણામિક, ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક, ક્ષાયિકક્ષાપથમિક-પારિણામિક, ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક, લાપશમિક-ઔદયિક-પારિણામિક. એમ દશ ભાંગા થયા. ચતુષ્ક સંગીન, પાંચ ભાંગા—ઔપથમિક –&ાયિક-ક્ષાપશમિક-ઔદયિક, ઔપથમિક–ક્ષાયિક-ક્ષાપથમિક અને પરિણામિક, ઔપથમિકક્ષાયિક-ઔદયિકપરિણામિક, ઔપશમિક-ક્ષાપશમિક-ઔદયિક-પારિણમિક, ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક- પરિણામિક. એ પાંચ ભાંગા થયા. પંચ સંગીને એક ભાંગે–પશમિક–ક્ષાયિક
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy