________________
૨૫૧ –ક્ષાપશમિક-ઔદયિક–પરિણામિક. એ એક ભાંગે થાય
આ પ્રમાણે પરામિક આદિ પાંચ ભાવના ક્રિકાદિસંયોગેવડે છવ્વીસ ભાંગા થાય. પણ એમાં ફકત છ ભાંગા જ સંભવિત છે; બાકીના વીસ ભાગ સ્થાનશૂન્ય પ્રરૂપણ. માત્ર છે. સંભવિત છ ભાંગા આ છે.
૧. સાયિક–પરિણામિક (દ્વિસંગી). આ ભાંગે. સિદ્ધમાં છે. સિદ્ધમાં જ્ઞાનાદિ તે ક્ષાયિક ભાવે છે. અને જીવત્વ તે પારિણામિક છે.
૨. ક્ષાયિક-ઔદયિક-પારિણામિક (ત્રિસ ગી). આ ભાંગે ભવસ્થ કેવળીમાં હોય. ભવસ્થ કેવળીમાં જ્ઞાનાદિ તે. સાયિક ભાવે છે. અને મનુષ્યગતિ તે ઔદયિક ભાવે છે. તથા જીવત્વ તે પરિણામિક ભાવે છે.
૩. લાપશમિક-ઔદયિક–પરિણામિક (ત્રિસંયેગી) આ ભાગે ચારે ગતિના મિશ્ચાદષ્ટિ જીવમાં હોય. કેમકે તેમની નરકાદિગતિ ઔદયિક ભાવે છે. તેમની ઇંદ્રિયે. એ ક્ષાપશમિક છે. અને તેમનાં જીવત્વાદિ એ પારિણામિકભાવે છે. ચારે ગતિઓના ક્ષાપશમિક સમ્યકત્વધારી જીવમાં પણ આ ત્રિસંયેગી ભાગે હોઈ શકે. કેમકે તેમનું ક્ષાપથમિક સમ્યક્ત્વ તે ક્ષાપશમિક ભાવમાં સ્થાન લે છે. બાકી ઔપશમિક અને ક્ષાયિક ભાવની એક ચીજ તેમને. હોતી નથી. ક્ષાપથમિક સભ્યત્વ સાથે ઔપશમિક ભાવ. અને ક્ષાયિક ભાવને સંપૂર્ણ વિરોધ છે.