________________
૨૪૪ ક્ષપશમથી વર્તતાં ક્ષોપશમ સમ્યક્ત અને ક્ષયોપશમાં ચારિત્ર, એ આત્મવિકાસને ઉચ્ચ લાભ છે. મેહનીયકર્મના ઉપશમથી વર્તતાં પશમિક સભ્યત્વ અને આપશમિક ચારિત્ર એ આત્મવિકાસને ઉચ્ચતર લાભ છે. અને મેહનીયકર્મના ક્ષયથી વર્તતાં ભાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એ આત્મવિકાસને ઉચ્ચતમ લાભ છે.
અનાદિકાળથી જીવમા ક્ષયોપશમ સ્વરૂપે વર્તતાં. જ્ઞાન-દર્શન અને દાનાદિને, ક્ષાયિકભાવનું ચારિત્ર જ અંતર્મુહૂત માત્રમાં ક્ષાયિક ભાવ સ્વરૂપે બનાવી, જીવમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અને અનંતવીર્યને પ્રગટ કરાવે છે. ત્યારબાદ જ ઔદયિસ્વરૂપે વર્તતાં અન્ય અઘાતી કર્મે બિલકુલ શક્તિહીન બની જઈ, અંતમુહૂર્ત કાળમાં યા તે વધુમાં વધુ પૂર્વકેટિ વર્ષમાં કંઈક ન્યૂનકાળે. આત્માથી સંપૂર્ણપણે અલગ પડી જાય છે. એ રીતે આત્મા શાશ્વત સુખને ભક્તા બને છે. પરંતુ ભાવિકભાવના ચારિત્રની પ્રાપ્તિ તે ક્ષાયિક સમ્યકત્વથી જ થાય છે. અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રગટતા તે ક્ષયોપશમ સમતિમાંથી થાય. -- પશમ સમકિત તે દર્શનમોહનીયના પશમથી થાય. એટલે દર્શનમોહનીયના પશમથી વર્તતું સમ્યક્ત્વ, તે
પશમ સમક્તિ કહેવાય. સંસારચક્રમાં જીવને પહેલવહેલું તે ઉપશમ સમકિત થાય છે, તે ઉપશમ સમકિતની પ્રાપ્તિ દનમેહનીય (મિથ્યાત્વ મેહનીય) કર્મના ઉપશામથી થાય. છે. ઉપશમ સમિતિના કાળમાં જીવ, મિથ્યાત્વ મેહનીય.