________________
૨૪૫
કર્મનાં દલિડેના ત્રણ પંજ કરે છે. તેમાં શુદ્ધ પૂંજના ઉદય સમયે વર્તતું સમ્યક્ત્વ તે જ ફાયશમિક સભ્યત્ર છે. દર્શનમોહનીયના ઉપામથી થતા પહેલવહેલા ઉપશમ સમક્તિની પ્રાપ્તિ બાદ. જીવની સંસારાવસ્થાની સીમા વધુમાં વધુ અદ્ધપુદગલ પરાવર્તનની બંધાય છે. તે પહેલાં પણ તનું સંસાર પર્યટન પરું થઈ શકે છે. પણ તેનાથી વધુ ટાઈમ તો લાગ જ નથી. આ ઉપશમ સમકિતવંત આત્માને પિતાની અંદર સહજ શદ્ધ પરમાત્મ ભાવનું ભાન થાય છે. આ રીતે સ્વરૂપ-દર્શન થવાથી આત્માને અપૂર્વ શક્તિ મળે છે. અને તેને વિશ્વાસ પેદા થાય છે કે હવે મારે સાધ્યવિષયક ભ્રમ દર થયે. અર્થાત અત્યાર સુધી પૌદ્ગલિક યા બાહ્ય સુખને જ હું તલસી રહ્યો હતે, તે પરિણામ–વિરસ, અસ્થિર એવં પરિમિત છે. પરિણામે સુંદર, સ્થિર યા અપરિમિત સુખ તે વરૂપ પ્રાપ્તિમાં જ છે. એમ સમજી ઉપશમ-ક્ષપશમ ભાવ દ્વારા કેમેમે સર્વ પ્રકારના ક્ષાયિક ભાવવાળી જ અવસ્થા પ્રાપ્ત કરવા જીવ પ્રત્યનશીલ બને છે. આટલું પ્રસંગોપાત વિચારી પાચે ભાવના સ્વરૂપ અંગે હું વિચારીએ.
૧. પશમિક ભાવ, ૨. શાયિક ભાવ, ૩. ક્ષાપશમિક (મિશ્ર) ભાવ, ૪. દયિક ભાવ અને પ. પરિણામિક ભાવ. એમ જૈનદર્શનીય શાસ્ત્રોમાં પાંચ ભાવ બતાવ્યા છે. તેની ટૂંકી વ્યાખ્યા નીચે મુજબ છે.
૧. પશમિક ભાવ–મોડુનીયકર્મના સર્વથા