SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ -જતો નથી, પણ પાણીની સપાટી ઉપર તરે છે, તેમ ચૌદ ગુણસ્થાનકથી પ૨ થયેલે આત્મા નિખિલ કર્મ સાથેના સંસ્પર્શથી અલગ થઈ કાકાશના શિખરે સિદ્ધશિલાની ઉપર બિરાજે છે. ત્યાં એ અનંત-નિત્ય સુખ ભોગવે છે, એની સુભગ શાંતિમાં કશાથી ભંગ થતો નથી; મેહ અને તેની ઘટમાળમાં એ ફરી પડતું નથી. એની શક્તિ અને જ્ઞાન છતાં પણ સ સારમાંથી શુદ્ધ થયેલે તે આત્મા, ફરી ભૌતિક સંબંધ બાંધતો નથી.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy