________________
૨૪૧ જીવ પ્રમાદના પંજામાંથી છૂટો થઈ જાય તે તે અપ્રમઃ નામના સાતમા ગુણસ્થાનકે પહોંચે.
સાતમા ગુણસ્થાનકે રહેલ અપ્રમત્ત મુનિને સંજ્વલન. કષાયને અથવા કાર્યોને ઉદય અત્યન્ત મન્દ થતાં, પૂર્વે નહિ પ્રાપ્ત થયેલ એવા અપૂર્વ પરમ આહૂલાદ–આનંદમય આત્મપરિણામરૂપ કરણ પામે, તે અપૂર્વકરણ ગુણસ્થાનક છે.
એ ધ્યાન ખૂબખૂબ વૃદ્ધિ પામતું થાકું મેહકર્મ– સમૂહના સ્થૂલ અંશેને ક્ષીણ કરે યા ઉપશમાવે ત્યારે જીવ, અનિવૃતિકરણ નામના નવમા ગુણસ્થાનકે આરૂઢ થાય. એ રીતે કષાય પાતળા પાડતે જીવ, સૂમકષાય ગુણસ્થાને પહોંચે. અહીંયા સૂક્ષ્મ લેભ માત્રને જ ઉદય હાય છે.
સર્વ પ્રકારનો મોહ ઉપશાંત થતાં જીવ જે ગુણસ્થાનકે આવે તે ઉપશાન્તાહ ગુણસ્થાનક છે.
મેહનો સમૂહ સંપૂર્ણપણે ક્ષય પામે તે ક્ષીણુમેહ ગુણસ્થાનક છે. તે પછી શેષ ત્રણે પ્રકારનાં ઘાતકર્મો સંપૂર્ણ પણે ક્ષય પામતાં જીવને નિર્મલ એવું કેવળજ્ઞાન ઉપજે, તે સગકેવળી નામનું તેરમું ગુણસ્થાનક છે.
સર્વ પ્રકારના કર્મક્ષય પહેલાની અત્યન્ધક્ષણી જે અવસ્થા તે ચૌદમુ ગુણસ્થાનક છે. એનું નામ અગી કેવળી. અહીંયાં કર્મનો સંબંધ પૂરે થાય છે. પછી એ આત્મા, બધી જંજાળમાંથી મુક્ત થઈને વિશ્વને શિખરે ચઢે છે. જેમ કાચ બધા મળથી મુક્ત થતાં ડૂબીને જમીન ઉપર ૧૬