________________
૩૬
મનતાંની સાથે જ અન્ય આવરણા તે સ્વયં નિ`લ ખની જ જાય છે. માટે જ આત્મવિકાસમાં મુખ્ય ખાધક, મેાહની પ્રબલતા, અને મુખ્ય સહાયક, મેાહની નિખળતા સમજવી જરૂરી છે. તે કારણથી ગુણસ્થાનાની વિકાસ-ક્રમ—ગત અવસ્થાઓની કલ્પના, તે માહશક્તિની ઉત્કટતા–મન્દતા તથા અભાવને જ અવલસ્મિત છે.
માહુની ઉત્કટતાથી વતી આત્માના અધ:પતનની પરાકાષ્ટા, અને મેાહના અભાવથી વતી આત્માની ઉત્ક્રાંતિની પરાકાષ્ટા, એ બન્ને અવસ્થાએની વચ્ચે પણ વિકાસશીલ આત્માને સંખ્યાતીત અવસ્થાએના અનુભવ કરવા પડે છે. પરંતુ તે સ` અવસ્થાએનું સ'ક્ષેપમાં વર્ગીકરણ કરીને તેના ચૌદ વિભાગ જૈનશાસ્ત્રમા પતાવ્યા છે. તેને જ ચૌદ ગુણસ્થાનક કહેવાય છે.
મેહની મુખ્ય શક્તિઓ એ છે. તેમાં પહેલી શક્તિ તે, આત્માને સ્વસ્વરૂપ તથા પરસ્વરૂપના નિર્ણયમાં અને જડ– ચેતનના વિભાગમાં યા ભેદજ્ઞાનમાં અવિવેકી બનાવી રાખે છે. જ્યારે ખીજી શક્તિ, વિવેકી આત્માને પરપરિણતિથી છૂટી, સ્વસ્વરૂપલાભ પ્રાપ્ત કરવામાં ખાધક મની રહે છે.
વ્યવહારમાં પણ ડગલે ને પગલે આપણને અનુભવ છે કે કઇ વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ પ્રાપ્ત થયા પછી જ તે વસ્તુની પ્રાપ્તિ યા ત્યાગની પ્રવૃત્તિ સફલ થાય છે. આધ્યાત્મિક વિકાસગામી આત્માને માટે પણ મુખ્ય તે એ