________________
1
૨૫
આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્ય સ્વ॰ શ્રી મતિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તથા તેઓશ્રીના શિષ્ય, અને આ જ ગામના સુપુત્ત, સવિરતિધર સયમી મુનિશ્રી કેસરસાગરજી મહારાજ સાહેબ જ છે. આ બન્ને ગુરૂશિષ્યા સ્વર્ગવાસ પામ્યા હોવા છતાં વાવસંધમાં તેમની સ્મૃતિ ચિર સ્મરણીય બની રહેશે.
ભૂમિ રસકસવાળી અને વાવેતરને યાગ્ય હોય તો જ તેવી ભૂમિમાં વાવેલુ ખીજ, વૃક્ષરૂપે નવપલ્લવિત ખતી, સ્વાદુફળને આપનારૂ બની શકે છે. ઉખરભૂમિમાં વાવેલુ ખીજ તે। નિષ્ફળ ખની રહે છે.
વિ॰ સંવત ૧૯૮૨ ની સાલમા પૂર્વ પન્યાસજી શ્રી ધવિજયજી મહારાજ ( ડહેલાવાળા ) સાહેબનાં આજ્ઞાવત્તી પ્રશાન્તમૂર્ત્તિ, વિદુષી સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મહારાજ અને શ્રી શાંતિશ્રીજી મહારાજ ( અમદાવાદ હાજા પટેલની પાળના આરડીના ઉપાશ્રયવાળા તરીકે ઓળખાતાં ) સાહેબનું ચાતુર્માસ વાવ શહેરમાં થવાને સુયેાગ, વાવ જૈનસંધને મળ્યા. તે વખતે લોકો સરલ‰હાલુ અને ધને પાત્ર હોવા છતા ધર્મજ્ઞાનથી બહુ જ ઓછા પરિચિત હતા. ધાર્મિક અનુષ્ઠાનો—ક્રિયાકાંડો દરરોજ કરનારા તેા બહુ જ અલ્પ પ્રમાણમાં હતા. વાવ અને તેની આજુબાજુના ગામામાં જિનમંદિરાની પરિસ્થિતિ બહુ ઉજ્જવલ ન હતી. જિનમંદિરમાં ભાગ્યે જ દર્શનાર્થિઓ દેખાતા. દન-પૂજા વગેરેની ઉપેક્ષા હતી. કેટલાક વ તા મૂર્તિપૂજાને નિરક માનનારા બની જઈ, જુદા જ પંથના અનુયાયી બની ગયેા હતો. આમ તે. ટાઈમે વાવનેા જૈનસંધ તે એ ' ફિરકામાં વ્હેચાઈ ગયા હતા.
મૂર્ત્તિપૂજા અંગે જે લોકોની શ્રધ્ધા હજી સ્થિર બની રહેલી