________________
૧૯૪
વિજ્ઞાન તે ઉપરોક્ત પર
સક્તિનો થનગનાટ હોય, ઇંદ્રિના વિષયોના સુખનું જ
જ્યાં દષ્ટિબિંદુ હોય, એમાં ઊડે ઊંડે તે કાતીલ ઝેરની બદબો જ છુપાએલી પડી હોય છે. આવું જ્ઞાન-વિજ્ઞાન, મનુ થના દિલમાં કેવળ ભૌતિક સામગી માટે આર્થિક લિપ્સા જગાડે છે. સામગી ઓછી અને જરૂરીઆતની વૃદ્ધિ થતી. રહેતી હોવાથી શોષણની ભાવના પેદા કરાવે છે. અને શેષણવૃત્તિથી સંઘર્ષ થાય છે, પરિણામે માનવજીવન અસંતુષ્ટ અને દુઃખમય બની સારી દુનિયામાં અસંતોષ, દુઃખ, દુશમનાવટ અને યુદ્ધોનું વાતાવરણ પેદા કરે છે.
જ્યારે ભારતના જ્ઞાનમહર્ષિઓએ પ્રપિત જ્ઞાન
તે ઉપરોક્ત પરિસ્થિતિથી ઊલટું વાતાવરણ સજે છે અર્થાત્ વિશ્વતિ સર્જે છે. ચેતનની અનંત શક્તિનો અને તેની પ્રગટતા પ્રગટ કરવાની પ્રક્રિયા આદિને ખ્યાલ પેદા કરાવે છે.
કેવળ બાસુખ પ્રાપ્તિની જ દૃષ્ટિવાળું જીવન તે ભૌતિકવાદી વિચારશ્રેણિમય જીવન છે. જ્યારે ચેતનશક્તિની પ્રગટતાના પુરૂષાર્થવાળું જીવન તે આધ્યાત્મિક દષ્ટિવાળે જીવનપંથ છે. અધ્યાત્મ સંસ્કૃતિ આપણને સમજાવે છે કે આત્મા એ સમગ્ર સૃષ્ટિનું ચેતનવંત અને અજરામર-અવસ્થાવાળું સર્વોપરી બળ છે. તે આત્માથી જ માણસ જીવીત છે. તેનાથી ચેતનાવંત છે. માણસના સમગ્ર જીવનમાં આત્માનું એકચક્રી રાજ્ય છે. એવા આત્માને પશ્ચિમના ભૌતિકવાદી વિચારસણીય વિનાને જબુધ્ધિવડે દબાવી રાખ્યો છે. અને