________________
૧૯૫
તેથી 'જ ભૌતિકદૃષ્ટિવાળા સમૂહના ઝગમગીયા જીવન પ્રત્યે જનસમૂહ આકર્ષ્યા છે. રાજકીય અને સામાજિક વસ્વની સાથે પશ્ચિમના જડવાદ આપણા દેશ ઉપર ધસી આવ્યા, અને પુનર્જન્મને માનનારી આધ્યાત્મવાદી આપણી ભારતીય જનતાના બહાળે સમૂહ તેના પ્રકાશમાં અંજાઈ જઈ, જડ અનુકષ્ણુના રવાડે ચઢી રહ્યો છે. વળી એવા અનુકરણને પશ્ચિમની સંસ્કૃતિના એઠા નીચે ‘સુધારા’ તથા ‘સભ્યતા’ની છાપ પણ મળી ગઈ, જેથી દેખાદેખીતું પ્રમાણ સવ્યાપી મૃત્યુ.
.
ચેતનની અન ંત શક્તિથી અજ્ઞાત એવા ભૌતિક વિજ્ઞાનથી આકર્ષિત બની રહેલા ભારતીય નાગરિકના જીવનમાંથી બીજાના સુખે સુખી થવાની ભાવના લગભગ ભુંસાઈ ગઈ છે. સામાજીક રીતે સ યુક્ત કુટુંબની પ્રથા પણ હવે લગભગ લેપ થઈ ગઈ છે. વ્યક્તિગત રીતે દરેક ભારતીય નાગરિક પેાતાનું જ હિત જોતા થઈ ગયેા છે. ભારતીય સાદાઈ ને ત્યાગી દઈ ને એણે પાશ્ચાત્ય સસ્કૃતિમાંથી ટાપટીપ, દંભ અને વિલાસિતા વગેરે દૂષણા અપનાવ્યાં હેાવાથી, પેાતાની આર્થિક દૃષ્ટિએ મેઘા જીવનધોરણને નિભાવી રાખવા માટે અને અનેક -- પ્રકારના ખાટા અને અપ્રમાણિક માગે ગ્રહણ કરવા પડે છે.
અધ્યાત્મ સસ્કૃતિને અનુલક્ષીને પૂ મહિષ એના કથન મુજબ આપણે વિચારીએ તે આપણને સમજાશે કે પરમતત્ત્વ પ્રાપ્ત કરવાના સુઅવસર મનુષ્યગતિ સિવાય ઈ સ્થાને નથી. પશુગતિમાં અજ્ઞાનતા છે. નરકગતિમાં જીવાને દુઃખ