________________
૧૮૯
તેની આકારાદિ અનેક વિવિધતા શાથી છે? નાનામાંથી મેટુ કઈ રીતે થાય છે ? એને કાચા માલ કયાંથી કેવી રીતે આવે છે? યથાવત્ એનું કામ કેવી રીતે ચાલે છે ? એનુ વિસર્જન કેમ થાય છે? કાન જ શબ્દને સાંભળે છે, આંખ જ જીવે, માત્તુ (જીભ) ખેલે, પગ દેડે સલામત સ્થાને જાય, આ અધુ કેવી રીતે થાય છે? સદેશે એક બીજાને કાણુ પહોંચાડે છે ? આ બધુ' વિશ્વતંત્ર, શરીરતંત્ર, આદિથી અંત સુધી કઈ રીતે ચાલે છે ? આ માખતના ઊંડો વિચાર કરતાં ગજબનાક આશ્ચય ઉત્પન્ન કરનારી આ હકીકતની અતિસ્પષ્ટ અને બુદ્ધિગમ્ય સમજ, સાચા પૂવેત્તા શ્રી તી' કર ભગવ'તે આવિષ્કારિત થીયરીમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. જેના ધ્યાનપૂર્વક અધ્યયનથી આધુનિક રાકેટ વિજ્ઞાન, ગ જાવર યત્રસામગ્રી આદિ જે માનવ સર્જીત અને સ ચાલિત છે, માનવ તેનેા કાચા માલ મેળવે છે, તૈયાર કરે છે, ગેાઠવે છે, એમાં ભારે નવાઈ નહિ લાગે. પણ વિરાટ કહેવાતુ વર્તમાન વિજ્ઞાન, વામન અને ક્ષુદ્ર લાગશે. એની એક સૂક્ષ્મ નલીકાની પણ ભૂલ બધું કામ બગાડી નાંખે છે, જ્યારે વિશ્ર્વતત્ર સદાકાળ ધારાદ્ધે પ્રવાહે ચાલ્યા જ કરે છે અને ચાલ્યા જ કરશે. એને જાણવા જેમ, મથશે તેમ અદ્ભુત રસથી તમેાળ થશે. અકલ્પ્ય આશ્ચય થશે. જેની પાસે, માનવ સર્જીત વિજ્ઞાન, મેરૂ પાસે રાઈ કરતાં પણ નાનું લાગશે અહી એ જ મામત ખતાવવાની છે કે દૃષ્ટિગોચર થતા યા વૈજ્ઞાનિકોએ આવિષ્કારિત સૂક્ષ્મ અવસ્થાવંત પુદ્ગલ