________________
૧૮૮ થયાની સ્થિતિ પ્રાપ્ત જીવ જ આ તૈજસ-કાશ્મણ શરીરના સંબંધથી સર્વથા મુક્ત થાય છે.
ઔદારિક અને વૈક્રિયશરીર તે ભવધારણીય હેવાથી એક ભવને અંતે જીવ તેને ત્યજી દે છે. વિશ્વમાં દૃષ્ટિગોચર થતી વિવિધ વસ્તુઓ, વૈજ્ઞાનિકે એ આવિષ્કારિત વિવિધ શક્તિ યુક્ત પદાર્થો, તે સર્વ દારિક શરીરધારક જીવોએ ત્યજેલ
દારિક શરીરમાંથી જ તૈયાર થાય છે. જેમ પ્લાસ્ટીકમાંથી વિવિધ પ્રવેશદ્વારા વિવિધ વસ્તુઓ બનતી રહે છે, તેવી રીતે વિશ્વના દષ્ટિગોચર પદાર્થમાં દારિક શરીરેના જ અશે છે.
વૈક્રિય શરીર છે, તે તે શરીરને ધારક જીવો દ્વારા ત્યજાતાની સાથે જ તેના અણુઓ જલદી વિખરાઈ જઈ અદશ્ય બની જાય છે. આહારક શરીર અંગે પણ એમ જ સમજવું. એટલે ત્યજિત વૈકિય અને આહારક શરીર કંઈ પણ ઉપગી બની રહેતું નથી.
વિશ્વતંત્ર અને શરીરતંત્ર આદિની સ્પષ્ટ સમજ સમજવા ઈચ્છનારે ગ્રહણ ચગ્ય પુદ્ગલ વગણાઓ અને તેમાંથી જીવ પ્રયત્ન વડે બની રહેતી વિવિધ વિશ્વરચનાનું જ્ઞાન, તે તે વિષયના નિષ્ણાતોની નિશ્રાએ જેનાગમદ્વારા જાણવામાં પયત્નશીલ બની રહેવું જોઈએ. અહીં તે અતિ સંક્ષેપમાં તે વિષય પ્રત્યે લક્ષ્ય ખેંચ્યું છે.
માનવ અને માનવેતર અસંખ્ય પ્રાણીઓની શરીર રચના,