SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ સ'ભવ હાવાથી અપ્રમત્ત ભાવ હોય છે. પ્રમત્ત દશા અને. અપ્રમત્ત ભાવ અન્ને એક સાથે હાઈ નહિ' શકવાથી મને. શરીરની વિધુર્યાં પણ એકી સાથે થઈ શકે નહિં. એટલે એકી સાથે તે વધુમાં વધુ ચાર શરીર જ હાઈ શકે. ગ્રહણ યેાગ્ય પુદ્ગલ વણાઓમાં પછી પછીની વહુાઓના પુદ્ગલસ્ક ધેા અધિક સખ્યાપ્રમાણુ પરમાણુયુક્ત હાવા છતા અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ પરિણામવાળા હોવાથી પછી. પછીની વણાએના પુદ્ગલ રકાનાં બનેલાં શરીરા પણ. અનુક્રમે સૂક્ષ્મ ખને છે. આ પ્રમાણે પુદ્ગલસ્ક ધામાં અધિકાધિક સૂક્ષ્મતા હોવાનુ કારણ તેમાં એકત્રિત અની રહેલ પશ્માણુએના જથ્થાની સઘનતા છે. આ પ્રમાણે શરીરગ્રહણયેાગ્ય પુદ્ગલવણાએમાં, સવથી સૂક્ષ્મ પરિણામી વણાના સ્કધસમુહુમાંથી. નિર્માણ થયેલ તૈજસ અને કાર્માંણુ શરીરે, અત્યંત સૂક્ષ્મ હાવાથી વજા જેવી કઠીન વસ્તુમાં પણ તે પ્રવેશી શકે છે. તેમાં પણુ તૈજસશરીરના પ્રદેશા કરતાં કામ ણુશરીરના પ્રદેશે। અનતગુણા હેાવાથી તૈજસ કરતાં પણ કાણુશરીર. વધુ સૂક્ષ્મ છે. પ્રવાહની અપેક્ષાએ આ બન્ને શરીરના સમધ પ્રત્યેક સ સારી જીવાના અનાદિકાળના છે. તેને અપચય અને ઉપચય થયા કરે છે, પરંતુ કોઈ પણ સમયે સ’સારી. જીવની અવસ્થા આ ખન્ને શરીર રહિત તે હાઈ નહિ શકવાથી સંસારી અવસ્થાવત જીવ કયારેય પણ આ બન્ને શરીરને ત્યજતા નથી. જન્મ-મરણના ચક્રમાંથી સવ થા મુક્ત.
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy