________________
૧૮૬
જ શરીરના સંબંધવાળી સ્થિતિ તે જીવને અંતરાલગતિમાં જ પ્રાપ્ત થાય છે. એક ભવ પૂર્ણ થતાં જન્મના શરીરના ત્યાગ રૂપ મરણને પ્રાપ્ત થયા બાદ ત્યાંથી આત્મા છૂટી નવા ભવના જન્મસિદ્ધ શરીરને પ્રાપ્ત ન કરે ત્યાં સુધીની સ્થિતિને અંતરાલગતિ કહેવાય. આ ટાઈમે જન્મસિદ્ધ શરીર નહિ હોવાથી તૈજસ અને કાર્યણ એ બે શરીર યુક્તજ જીવ હોય છે.
વધુમાં વધુ ત્રણ શરીરના સંબંધવાળી સ્થિતિમાં તૈજસ, કાર્માણ અને ઔદારિક હોય. અથવા તેજસ-કાશ્મણ અને વૈકિય હોય. આ ત્રણ શરીરના સંબંધને પહેલે પ્રકાર મનુષ્ય અને તિર્યમાં તથા બીજો પ્રકાર દેવ અને નારકમાં જન્મ (ઉત્પતિ) કાળથી પ્રારંભી મરણકાળ પર્યત અવશ્ય હેાય છે.
ચાર શરીરના સંબંધવાળી સ્થિતિમાં તૈજસ, કાર્મણ તથા ઔદારિક અને વૈકિય હોય. અથવા તૈજસ, કાર્મ, ઔદારિક અને આહારક હોય ચાર શરીર એકી સાથે હોવાને પહેલેપ્રકાર વૈક્રિયલબ્ધિના પ્રયોગ સમયે કેટલાક મનુષ્ય અને તિર્યમાં હોઈ શકે છે, અને બીજો પ્રકાર આહારકલબ્ધિના પ્રવેગ સમયે ચૌદપૂર્વ સાધુ મહાત્માને જ હાઈ શકે છે.
આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિને પણ સંભવ હોવા છતાં તે બને લબ્ધિને ઉપગ એકી સાથે થતું નથી. કેમકે વૈકિય શરીર વિકુવ્ય પછી અવશ્ય પ્રમત્ત દશા, અને આહારક શરીર વિકુવ્ય પછી શુદ્ધ અધ્યવસાયને