________________
આવા પુદ્ગલ જથ્થાઓ તે ઇંદ્રિયોથી તે બિલકુલ અગ્રાહ્ય છે. એટલે આપણે તેને જોઈ શકતા નથી. દશ્ય જગતનું ઉપાદાન કારણ આવા જથાઓ જ છે. પરમાણુ સમૂહથી બની રહેલા આવા જથ્થા અને તેવા જથ્થાઓમાંથી જ બનતા દશ્ય જગતનું જ્ઞાન આપણને નહિ હોવાથી, વિશ્વરચનાની સમજમાં આપણે ગોથાં ખાઈ એ છીએ.
આપણી ઇન્દ્રિયેથી જે પરમાણુઓના જથ્થાઓ જોઈ શકાય છે, તે જથ્થા, કેઈપણ આત્માએ અદશ્ય જથ્થાઓને ખે ચીને તેને શરીર રૂપે બનાવેલા હોય છે. શરીરસાથે સ બંધ ધરાવતા પદાર્થરૂપે બન્યા વિના તે જથ્થા, ઈદ્રિજેથી ગ્રાહ્ય ન થાય. અર્થાત્ ઇદ્રિ દ્વારા ન અનુભવી શકાય. જેના અસ્તિત્વનો અનુભવ આપણે ઈદ્રિ દ્વારા કરી શકીએ છીએ, તે તે ક્યારેક પણ કેઈક જીવના શરીર રૂ૫ બનેલા હોય છે.
વિજ્ઞાનકારો અનેક પદાર્થો, પદાર્થ શક્તિઓના આવિકાર કરે છે, તે જમીનમાંથી. અવકાશમાંથી, પાણીમાંથી પાર્થિવ રૂપે–પ્રવાહી રૂપે તેજકણો રૂપે શોધી કાઢેલ હોય છે. તે સર્વ કઈ પણ આત્માએ પહેલાં પોતાના શરીરરૂપે બનાવેલ હોય છે. એનું, ચાંદી, મેગ્નેશિયમ, લિગ્નાઈટ કે જે કાંઈ વિજ્ઞાન શોધી કાઢે છે. તે કઈ પણ આત્માને આત્મા સહિત શરીર રૂપે હોય છે, અથવા આત્મા તેમાંથી
યા ગયા પછીના નિર્જીવ શરીર રૂપે હોય છે. તે શરીર રૂપ નિવેતન પદાર્થોના સંગ તથા વિભાગથી પણ ઘણી