________________
૧૬૫
અણુ કહે છે, તેને અર્થ એ સમજવા કે ત્યાં સુધી જ તેઓ વિભાજન કરવામાં સલ થયા છે. માટે જ તેને નિવિ− ભાજ્ય અણુ કહે છે. તેઓની દૃષ્ટિમાં આજે કહેવાતા અણુએનું વિભાજન થઈ નહિ શકે જ, એમ તે તેએ પણ કહી શકતા નથી.
સર‘ જેમ્સન્સ' નામે એક વૈજ્ઞાનિક લખે છે કે– સાપેક્ષવાદ અને પરમાણુ વિભાજન જ વીસમી સદીના મહાન આવિષ્કાર નથી. પર`તુ ‘ વસ્તુએ આપણને જેવી દેખાય છે તેવી નથી.' એ જ આ સદીના મહાન આવિષ્કાર છે. સાથે સાથે સમાન્ય વાત તે એ છે કે આપણે હજુ સુધી પરમ વાસ્તવિકતાની પાસે પહોંચી શકયા નથી.
'
આ ઉપરથી સમય છે કે વસ્તુની નિવિભાજ્ય રૂપ અવસ્થાને અનુભવવામાં વત માન વિજ્ઞાન હજુ સફળ થયુ' નથી.
ભગવાન મહાવીરદેવે તે પરમાણુને અવિભાજ્ય, અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય સ્વરૂપી વર્ણવવા ઉપરાંત પણ કહ્યું છે કે પરમાણુ એ ઇન્દ્રિયગ્રાહી અને પ્રયાગાના વિષય છે જ નિહ. અર્થાત્ જે અણુઓ ઉપર પ્રયાગ થઈ શકે તેને પરમાણુ કહી શકાય જ નહિ.
પદાર્થના આજની દૃષ્ટિએ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ કે જેને વૈજ્ઞાનિકે પરમાણુ તરીકે એળખાવે છે, તેનાથી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે અનંત પરમાણુએની એકત્રિત અવસ્થા– ( એકમેક અવસ્થા ) મય પુર્વાંગલ જથ્થાઓનુ’ અસ્તિત્વ, આ વિશ્વમાં સદાના યાટે હાય જ છે.