________________
૧૫૭ વર્તમાન વૈજ્ઞાનિકને લાગેલે નહિ હોવાથી તેને મૂળતત્વરૂપે જ તેઓ કહે છે. પરંતુ જેમ પૂવે માની લીધેલ મૂળ તાની સંખ્યાની માન્યતામાં વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ક્રમે ક્રમે પરિવર્તન થતું રહ્યું છે, તેમ હાલમાં માની લીધેલ મૂળ તત્ત્વોની મિત્રતા પણ જ્યારે તેઓને અનુભવાશે ત્યારે તેને પણ મૂળતત્વ કહેવું છેડી દઈ અન્યને મૂળ તત્વ કહેશે.
જેને વૈજ્ઞાનિકે પ્રથમ મૂળ તત્ત્વ કહેતા હતા, એટલે તે અન્ય કેઈ બંધારણવાળા વિજાણુઓની ઘટનાથી અમિશ્રિત હોવાનું માનતા હતા, તે મૂળ તો પૈકીના કેટલાંક તે તેઓના જ પ્રયત્ન મિશ્રિત સાબિત થઈ ચૂક્યાં છે. એ રીતે મિશ્રિત સાબિત થયા પહેલાંની તેની અમિશ્રિત માન્યતાનું હાલ પરિવર્તન થયું છે. તેમજ હાલમાં કહેવાતા મૂળતામાં પણ મિશ્રિતા નથી જ એવી માન્યતાનું ભવિષ્યમાં પરિવર્તન / નહિ થાય એમ કેવી રીતે કહી શકાય? માટે વૈજ્ઞાનિકોની દષ્ટિમાં નથી આવી, એવા પ્રકારની પુદ્ગલપરમાણુઓની અમુક બ ધારણવાળા અમુક પ્રકારની પુદ્ગલઘટના યા પુદ્ગગલ અવસ્થાવંત પુદ્ગલ પદાર્થોનું અસ્તિત્વ, વિશ્વમાં કઈ નથી જ એમ નહિં કહી શકાય.
ઈગ્લાંડના આજના મહાન વિચારક ડૉ. શ્રી કેબથ કર કહે છે કે દરેક બાબતમાં માત્ર વિજ્ઞાન પ્રત્યક્ષ કરે તે જ સાચું, અને બીજું બધું ખોટું, એવી દલીલ કરનાર મૂર્ખ જ છે.
વિજ્ઞાનથી પ્રગસિદ્ધને અસત્ય કહેવાને આપણે