________________
૧૮
સખ્યામાં છે. છતાં વિદ્ભાગ્ય વિષયને પણ બાળભોગ્ય શૈલીમાં લખી શકવાની આ લેખકની કળા,જિજ્ઞાસુઓને અવશ્ય સ તાપદાયક થશે.
આ પ્રગટ થતા ગ્રંથમાં જુદા જુદા વિષયો પર તેર પ્રકરણી છે, અને પ્રત્યેક પ્રકરણામા જૈન સિદ્ધાંતના પ્રતિપાદનમાં જૈનસિદ્ધાંતનું રક્ષણુ ખતૢ જ કાળજીપૂર્વક કરાયેલું છે. લેખકના લખાણથી એટલુ તા સ્પષ્ટ સમજાય છે કે લેખક પાત્તે જૈનસિદ્ધાતની અજન્મ શ્રદ્ધા ધરાવે છે. અને દરેક પ્રકરણામા આધુનિક યુગના સ્ખલિત શ્રદ્ધાળુઓને દૃઢ બનાવવા પુનઃ પુનઃ પ્રયાસ કરેલા છે.
<<
દ્રવ્ય મિમાંસા ” નામે પહેલા પ્રકરણમાં જિનકથિત દ્રવ્યોને વિસ્તારથી ચર્ચ્યા છે. તેમ જ સૈદ્ધાંતિક પ્રમાણેા, બુદ્ધિગમ્ય તર્કો, અનુમાન અને કલ્પિત દૃષ્ટાંતાથી અદૃશ્ય દ્રવ્યાને ય પણ માનવાં જ પડે, એ માટે દૃઢ પ્રયત્ન આદર્યો છે
tr
,,
ગુણ અને પર્યાય ” નામે ખીજા પ્રકરણમાં શુદ્ધ અને અશુદ્ધ પાંચાની ઊંચી વિચારણા- ર્શાવી છે. અને આત્મા શુદ્ધપર્યાયી કયારે કહેવાય ? શાથી? એ વિષય ઘણો જ રસી અને લેાકપ્રિય આલેખાયા છે
ઈશ્વર જગતને! કર્તા નથી ' એ ત્રીજા પ્રકરણમાં આત્મા જ કર્મના કર્તા છે, ભાતા છે, અને હર્તા છે, એ વિષયા યુક્તિપુરસ્કર ચર્ચ્યા છે. ઇશ્વરને કર્તા માનવાથી રાગ-દ્વેષના કીચાથી ઈશ્વર કેવા દૂષિત ઠરે છે, એ વિષય ખૂબ જ અવલાકનીય છે.
tr
પુદ્ગલ સ્વરૂપ વિચાર” નામે ચેાથા પ્રકરણમાં પરમાણુવાદનું સત્ય જ્ઞાન અને પુદ્ગલાનું સામર્થ્ય તેમજ પુદ્ગલા કેવાં ? કેટલી જાતનાં ? કેવી રીતે સંયુક્ત બને છે ? કેવી રીતે વિખૂટા પડે છે? એ બાબતે ઘણી જ સુંદર લખાયેલી નજરે પડે છે. આ પ્રકરણ
<<