________________
કચ્યા છે. એનાથી એ કેઈગુણ અનભિલાપ્ય પદાર્થો બાકી છે. અભિલાપ્ય એટલે કથન કરી શકવા ગ્ય અને અનભિલાય એટલે કથન નહીં કરી શક્યા ગ્ય. -
આ જેનદર્શનનું પદાર્થ વિજ્ઞાન” નામનું પુસ્તક બહાર પડે છે એ પુસ્તકની મૂળ કેપી મને મળી હતી. અને તત્વપ્રેમી તથા સુજ્ઞ માસ્તર શ્રી ખુબચંદભાઈએ એનું પાકથન લખવા મને પ્રેર્યો
કે આવા તત્વના ચર્ચામય ગ્રંથનું પાફકથન લખવામાં ઘણો જ સમય જોઈએ, પરંતુ છાપવાનું કામ ત્વરાએ ચાલુ હોવાથી મેં સિ હાવલેકની વૃત્તિથી આ પાકથન આલેખ્યું છે. મહારે પહેલા જણાવી દેવું જોઈએ કે અધ્યાત્મપ્રેમી શ્રી ખુબચંદભાઈના લેખો ઘણા વખતથી હું અનેક પત્રમાં વાંચી રહ્યો હતો. તેમના લેખે એટલે તત્વજ્ઞાનનાં સરવરતેમના લેખો એટલે વા વા શબ્દે શબ્દ જિનદર્શનની અડગ શ્રદ્ધાનું, ઊડી જ્ઞાનાભ્યાસનું દર્શન. આજ સુધીમાં તેઓએ મૂર્તિપૂજાને શાસ્ત્રોક્ત સાબિત કરે એક અવલેકનીય ગ્રંથ બહાર પાડ્યો છે. તેમજ કર્મના વિષયને લગતું પણ “જૈન દર્શનને કર્મવાદ” નામનું એક અપૂર્વ પુસ્તક તેઓશ્રીએ લખી પ્રકાશીત કર્યું છે. અને વર્તમાન અણુવિજ્ઞાનની સામે લાલબત્તી ધરતું “શ્રી જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા ” નામનું પુસ્તક પણ હમણાં જ પ્રસિદ્ધ કર્યું છે. આ પદાર્થવિજ્ઞાનનું અતી પયોગી પુસ્તક પણ તેઓ ‘નિ સ્વાર્થ ભાવથી, જનોપકાર બુદ્ધિથી પ્રગટ કરી રહ્યા છે. આજે જૈન સમાજમાં વિદ્વાન અને તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુઓ આવા પુસ્તકની ખૂબ જ મહત્તા અને ઉપયોગીતા સમજે છે અને આ પુસ્તકને ખૂબ જ ચિ તન-મનન અને નિદિધ્યાસન પૂર્વક વાચે છેઆવા પુસ્તક લખનારા અધ્યાપકે જેન સમાજમાં વિરલ છે. તેવી જ રીતે રસપૂર્વક સમજવાવાળા અને વાચવાવાળાઓ પણ ઘણી જ અલ્પ