________________
પ્રકરણ ૭ મુ
સૂક્ષ્મ પૌલિક જથ્થાએનું વિશ્વમાં અસ્તિત્વ
આ વિશ્વમાં પુર્ટુગલનું અસ્તિત્વ એક સરખા અંશે પ્રમાણવાળું હેતુ નથી. અનેક સ્વરૂપે અને અનેકવિધ અંશે પ્રમાણુ પુદ્ગલદ્રવ્ય અખિલ લેકવ્યાપી છે. સ્વરૂપવિવિધતા અને અશપ્રમાણુની વિવિધતાનુસાર પૃથક્ પૃથક્ રૂપે રહેલ પુદ્ગલે, વિવિધ પ્રકારની શક્તિએથી ગર્ભિત હોય છે.
કોઈ પણ એક પદાર્થમાં અનેકવિધ સ્વરૂપે થવાની ચેાગ્યતા હાઈ શકે છે. જે પદાર્થ આપણે જોઈ એ છીએ, તે પદાર્થની પ્રકૃતિ જાગ્રત હાય છે. તે સમયે તેમાંના ખીજા સઘળા પટ્ટાની પ્રકૃતિ સુષુપ્ત હોય છે. પારો જ લઈ એ, તેમાં પારાની પ્રકૃતિ નિરાવરણ છે, જ્યારે ખીજા સઘળા પદાર્થાની પ્રકૃતિ આવરણુયુક્ત છે. પ્રચંડ સ’કલ્પશક્તિ કે કોઈ શાસ્ત્રીય પ્રક્રિયા વડે પારાની પ્રકૃતિને આવરયુક્ત કરીને તેમાં ઢંકાયેલી સુવર્ણ પ્રકૃતિને નિગવરણ કરવાથી પા સેનામાં ફેરવી શકાય છે. આ પરિણામને ચેગશાસ્ત્રમાં · જાત્યાન્તર' કહે છે.
આજ વાતને વૈજ્ઞાનિક રીતે જોઈ એ તે સઘળા પદાર્થો ઈ લેકટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વગેરે વીજાણુએના ખનેલા છે.