________________
પ્રકરણ ૬ છું.
આતપ-ઉદ્યોત-પ્રભા
શબ્દની માફક અધકાર તથા છાયા (પ્રતિષિ ખ) પણ પુદ્ગલસ્વરૂપ જ છે. તે અગાઉના પ્રકરણમાં વિચારાઈ ગયું છે. એવી રીતે આતપ, ઉદ્યોત અને પ્રભા` સ્વરૂપે વા પ્રકાશ પણ પુદ્ગલની જ એક અવસ્થા છે. આ ત્રણ શબ્દો વિશેષે કરીને તે મારા ખ્યાલ પ્રમાણે જૈન સિદ્ધાંતમાં જ દૃષ્ટિગોચર થાય છે. છતાં અન્ય સિદ્ધાંતમાં યા વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં તે શબ્દોના ઉપયેાગ હશે તે મને પૂરતે ખ્યાલ નથી. એટલે આતપ, દ્યોત અને પ્રભા એ શુ છે ? તે તે તે તે સ્વરૂપના વિસ્તૃત વર્ણન સમયે સ્વયં ખ્યાલમાં આવી જશે.
અંધકાર, છાયા ( પ્રતિષિ’ખ), આતપ, ઉદ્યોત અને પ્રભા, એ પાંચેના સમાવેશ અંધકાર અને પ્રકાશ એ એ સ્વરૂપે પણ કરી શકાય. તેમાં છાયાને સમાવેશ અંધકારમાં થઈ શકે અને આતપ, ઉદ્યોત તથા પ્રભા એ ત્રણે સ્વરૂપે વિવિધ રીતે વર્તાતા પ્રકાશમાં જ હાઈ, તે, ત્રણેને પ્રકાશ સ્વરૂપે કહી શકાય.
તેમાં પ્રથમ ‘ આતપ” એ કેવા અને કાના પ્રકાશસ્વરૂપ