________________
૧૨૬
શુદ્ધ ભેાજનપાનથી ત્યાગભાવના અને અશુદ્ધ ભેાજનપાનથી ભાગ ભાવના, સ્વાભાવના, હિંસા, જૂઠ, ચારી વ્યભિચાર આદિને પ્રેત્સાહન અને સ ંવર્ધન મળે છે. અને તેથી દેશમાં નૈતિક પતન થાય છે.
અસ્પૃશ્યતામાં ભેજનપાનની શુદ્ધિનુ તત્ત્વ નિહિત રહે છે. માતા પિતાએ ના રજોવીયના સમ્બન્ધ અને મલમૂત્ર-ચ-માંસ-મદિરા આદિના પરમાણુમાં રાતદિવસ રહેવા પૂર્ણાંક તેમાં જ રાત દિવસ પ્રવૃત્તશીલ રહેવાથી શરીર અને આત્મા ખન્નેમાં અમુક અપેક્ષાએ અશુદ્ધિ આવી જવાથી આત્મામાં શુદ્ધ ભાવાના ઉદય હાઈ શકતા નથી. એવા અશુદ્ધ ભાવેાથી મનુષ્યના શરીરમાંથી પ્રસરતી આભા તેના સંસગ માં આવનારને પણ અશુદ્ધ ભાવેાયી બનાવે છે.
ધર્મ એ અવશ્ય આત્માની જ વસ્તુ છે. પરંતુ શરીરની સાથે આત્માના અતિનિકટ સબધ છે. આત્મામાં કઈ પણ વસ્તુના પ્રવેશ માટે દ્વારની જરૂરીયાત છે. આત્માનુ દ્વાર શરીર છે. શરીરમાં થઈ ને જ આત્મામાં આત્માની દ્વારા કઈ પણ ધારણ કરી શકાય છે. ધર્મના અર્થ ધારણ કરવું થાય છે. માટે જ્યારે શરીર, ધમ થી અનુરૂપ હેાય ત્યારે જ આત્મા વડે ધર્મ નામની વસ્તુ ધારણ કરી શકાય છે. જો શરીરરૂપી દ્વાર અશુદ્ધ હોય તે તેમાં થઈને જે ચીજ આત્મામાં જાય છે, તે અશુદ્ધ અને અપવિત્ર ખની જાય છે. અને તેથી આત્માને કાઈ પણ રીતે લાભદાયક થતી નથી. માટે માનવુ પડે છે કે આત્માની શુદ્ધિ માટે શરીર શુદ્ધિની