________________
૨૨પ
જે માનવીના દેહમાંથી પ્રતિસમય વહેતી આધાર યા પ્રતિ છાયા, પવિત્ર યા શુભ છે તે માનવી સ્પૃશ્ય, અને જેની પ્રતિછાયા અપવિત્ર આ અશુભ છે, તે માનવી અસ્પૃશ્ય છે.
માનવીઓમાં છૂતાછૂતની માન્યતા તે માનવી પ્રત્યેની ઘણું નથી. પરંતુ પિતાની શુદ્ધિ સાચવી રાખવાના હેતુથી. છે. મૃત માતાપિતાનાં શરીરને સ્પર્શ કર્યા બાદ પણ સ્નાન કરાય છે. સજાતીય રજસ્વલા સ્ત્રીને પણ સ્પર્શ થઈ જાય તો સ્નાન કરાય છે. ડોકટરે પણ એક બીમારને સ્પર્શ કરી બીજા બીમારને જોવા પહેલાં હાથ ધોઈને દેખે છે. મલ મૂત્રાદિને સ્પર્શ કર્યા બાદ પણ સ્નાન કરાય છે, યા હાથ દેવાય છે. આ સર્વ વાતેથી સ્પષ્ટ થાય છે કે પિતાની શુદ્ધિ સાચવવા માટે છૂતાછૂતની માન્યતાને ગેરવ્યાજબી માનવામાં ભૂલ છે.
આજે આપણે ભારત દેશની એ દશા વતી રહી છે કે જે ભેજનપાનથી માનવ શરીરમાં રોગાદિ થાય છે, તેવાથી તે જનતાને દૂર રાખવાની કોશિષ કરાય છે. પરંતુ જે ભેજનપાનના સત્સંગથી આત્માના ગુણેમાં વિકાર પેદા થાય તેવા આહારપાણના ઉપયોગથી જનતાને દૂર રાખવામાં ઉપેક્ષા સેવાય છે. આનું મુખ્ય કારણ એ છે કે વિશેષે કરીને આજે ભારતવાસીઓની સંસ્કૃતિ, આત્મતત્વની સત્તામાં જ અવિશ્વાસુ અને સંદેહવાળી બની રહી છે.
ભજનપાનના અનુસારે જ માનવની બુદ્ધિ બને છે.