________________
૧૦૭
અંદર મૂકીને તેને ડટ્ટો ધીમે ધીમે ચામડીથી અડધોક ઇંચ દુર રાખીને આગળ પાછળ ફેરવવામાં આવે છે. જ્યારે તે યંત્ર ચાલુ કરવામાં આવે ત્યારે દદી ધીમે અવાજ સાંભળે છે.
ડે. એલ્ડસ આ બાબત સમજાવતાં કહે છે કે ડટ્ટાની અંદર એક મેટા બટનના કદનું પાસાદાર કવાર્ટઝ છે. જ્યારે વીજળીક કરન્ટ વારાફરતી એ કીટલમાંથી પસાર થાય છે, ત્યારે એ સેંકડની ૧,૦૦૦,૦૦૦ વાર ગતિએ સંકેચાય છે, અને ફુલે છે. અને એ જ ગતિએ એ અવાજનાં મોજાં ઉદ્દભવે છે. આને “પ્રાઈઝે ઈલેકટ્રીક કહેવામાં આવે છે. આ અવાજના નેજા હાથમાં, પગમાં કે વાંસામાં દાખલ થાય છે. અને દુઃખાવા તથા પીડામાંથી રાહત આપે છે. એ બેએક ઇંચ સુધી ઊંડે અસર કરે છે.
આ અટ્રાસેનીક મેજાએ ચામડી, સ્નાયુ, લેહી અને હાડકાની અંદર પસાર થાય છે. પરંતુ હવા તેને અવધે છે. આથી જ હાથ પગ જેવા ઊંચાનીચા ભાગે શરીરમાં છે. તેની માવજત પાણીની અંદર રાખીને કરવી જોઈએ.
ઈ. સ. ૧૯૫૦ થી અમેરિકાએ અટ્રાસેનીકની સશે ધન બાબતમાં આગળ પડતો ભાગ લીધો છે. ખુદ ડો. એસે ત્રણ હજાર કરતાં વધુ દદીઓની અટ્ટા સાઉન્ડ વડે સારવાર કરી છે. અને સરેરાશ પાંચમાંથી ચાર દર્દીએ આ રીતની માવજતથી સારા થયા છે.