________________
૧૦૬
અસ્ટ્રાસેનિક એટલે શું? સરળ રીતે સમજાવવું હોય તે તેને “શાંત અવાજ' તરીકે ઓળખાવી શકાય. કારણ કે એને અવાજ અને એને આંદોલન એટલા બધા મંદ છે કે આપણું સામાન્ય માનવીના કાનના પડદા એ અવાજને વતી શકતા નથી. આમ હોવા છતાં નિષ્ણાતે પણ આ મંદ નીરવરવ, તે દુઃખતા સ્નાયુઓ અથવા તે સૂજી આવેલા તંતુઓ પર કેવી રીતે અસર કરે છે તે કહી શકતા નથી. ઉપલી બાબતમાં ત્રણેક સિદ્ધાંત માનવામાં આવે છે.
(૧) એ અવાજનાં મોજાંઓ શરીરના કોષોને સંદેશ આપે છે, લેહીની પૂર્તિ વધારે છે, અને જીવંત કેને ઉત્તેજન કરે છે. (૨) એ મજાનું ગરમીમાં પરિવર્તન થાય છે (જો કે એ ફેરફાર એકદમ સમજાતું નથી) અને એને લીધે દુઃખતાં જ્ઞાનતંતુને રાહત મળે છે. (૩) એ મેજાએ કેની અંદર સૂક્ષમ રાસાયણિક લાભદાયી ફેરફાર સજે છે.
અદ્રાસેનીક”થી અપાતી માવજત સાવ સાદી છે. આ ક્ષેત્રના અગ્રણી ડે. જોહને અદ્રાસેનીક કેવી રીતે કામ કરે છે, તેનું પ્રાયગિક દર્શન કરાવ્યું છે. જે સાધન આ અટ્ટાસેનીક ઉત્પન્ન કરે છે, એમાં થોડાક ઉચ્ચાલને ડાયલ અને બહાર કેટલીક લાઈટ હોય છે. એક બાજુથી ઈલેકટ્રીકના કેબલ પર સ્ટેઈનલેસ સ્ટીલ હોય છે, અને તે રેડિયે માઈકાફેનને મળતું આવે છે. જે ભાગ પર દર્દ થાય છે, તેના પર તે મૂકવામાં આવે છે, અથવા હાથ કે પગ પાણીની