________________
૧૦૮
ન્યૂયોર્કમાં આવેલી કેલંબીયા યુનિવર્સિટી મેડીકલ સ્કૂલમાં બીજા તબીબે એક નાદુરસ્ત હાથની એક્ટ્રાસાઉન્ડ વડે સારવાર કરી હતી. તેમાં તેને સફળતા મળી હતી. ડોકટરો ધામા અદ્રાસેનીક ડીલ વાપરે છે અને તેનો ઉપયોગ કરીને તેઓ જાણવા માગે છે કે સારી ડીલ કરતાં તે વધારે સરલ નીવડે છે કે નહિ?
એક પ૩ વર્ષની વૃદ્ધને હાથ આર્થરાઈટીસથી પીડાતો હિતે. એને લીધે તે પેન્સીલ કે ટુથબ્રસ પણ ઉચકી શકતી ન હતી. પરંતુ એણે જ્યારે લાંબે વખત અદ્રોનીકની સારવાર લીધી ત્યારે એ હાથનું દર્દ મટી ગયું.
એક ૪૭ વર્ષનો આધેડ આદમી આઠ વર્ષથી અર્થરાઈટીસની બીમારીથી રીબાતે હતે. સ્નાયુના સંકેચ અને દુખથી એ તદ્દન નરવશ બની ગયેલે. બધી જાણીતી
સારવાર તેણે લીધી પરંતુ એ બધી નાકામીયાબ બની. અ નીકની સારવારે એના પર સુંદર અસર કરી. એક તબીબે અભિપ્રાય આપે છે કે તે દહાડે અલ્ફાસેનીકની સારવાર એકસ-રે અને એન્ટીબાયેટીકનું સ્થાન લેશે.
આ પ્રમાણે અવાજોનાં મજદ્વારા શાકભાજી પકાવી શકવાના, પાણીને સ્વરછ કરી શકવાના, અલ્હાનીક શીંગ નામના મશીન વડે ગંદા કપડામાંથી મેલ અલગ કરવાના, પિોલાદની લાદીની અંદરના ભાગમાં રહેલી અદૃશ્ય ખામીએને શોધી કાઢવાના, રંગ અને રસાયણેને મિશ્ર કરી