________________
૯૮
અનેલ માન્યા. પરંતુ શબ્દરૂપે થયેલ પરિણમન તે શબ્દપ્રવાહ શરૂ થયા ત્યારથી ચાલુ જ હાય છે. તે પરિણમન નષ્ટ થતું નથી. પરંતુ તેમાં તીવ્ર-મંદપણું થવા પામે છે. મન્ત્ર પરિણામની અવસ્થાને પ્રાપ્ત શબ્દપુદ્ગલમાં શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાનું સામર્થ્ય રહેતુ નથી, પર ંતુ સાધન દ્વારા તેમાં તીવ્રતા આવતાં તે શ્રોત્રજ્ઞાન ઉત્પન્ન કરવાની ચેાગ્યતાવાળ મની જાય છે.
શબ્દને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય તે એટલા માટે જ કહ્યો છે કે તેના અસ્તિત્વને સ્પષ્ટ એધ તા શ્રોત્રેન્દ્રિયથી જ થાય છે. શબ્દ પુદ્ગલામાં રૂપ, રસ, અને ગંધ એટલાં બધાં સૂક્ષ્મ છે કે તેને ઇન્દ્રિયે અનુભવી શકતી નથી. તે પણ તેને સ્પર્શી તે ઇન્દ્રિયને અનુભવાય છે. સાંભળવાની શક્તિ ધારક દરેક પ્રાણીને આખા શરીરે તે શબ્દ સ્પર્શે છે, અને તેના સ્પર્શી દ્વારા શારીરિક અનુકુળતા યા પ્રતિકુળતા અનુભવાય છે. છતાં પેાતાને સ્પર્શ તે પદાર્થ તે શબ્દ જ છે, એવે ખ્યાલ તે તે પ્રાણીઓને શ્રોત્રેન્દ્રિયથી જ આવી શકે છે. માટે જ તેને શ્રોત્રેન્દ્રિયગ્રાહ્ય કહ્યો છે. શ્રોત્રેન્દ્રિયરહિત પ્રાણીને સ્પર્શીતા શબ્દ પુદ્દગલા દ્વારા, શબ્દના ખ્યાલ પેદા થઈ શકતે નથી તે પણ શારીરિક અનુકુળતા યા પ્રતિકુળતા તા અનુભવી શકાય છે.
କ
જોરદાર ધ્વનિથી કાનના પડદાનુ` તૂટી જવું, માથામાં સખત દુ:ખાવા યા કંટાળે પેઢા થવા, મેઘની ભયંકર ગનાથી અગર કોઈ તેવા અન્ય ધ્વનિથી ગભિણી સ્ત્રીઓના