________________
શબ્દો સિવાય થધ્વનિ તે ગમેતે પુગલ સ્કમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ બેઈદ્રિય વગેરે બોલવાની શક્તિ ધરાવતા જીની વાણુઉચ્ચાર દ્વારા શબ્દસ્વરૂપે થતી, યુગલપર્યાયની ઉત્પત્તિના ઉપાદાન કારણરૂપે તે એક ખાસ જાતને પુદ્ગલસમૂહ, બેલનારના શરીરની અંદર તથા આજુબાજુથી માંડીને વેઠ ચૌદરાજ લેકના અંત સુધી અર્થાત્ આખા લેકમાં ભરેલું છે. અને તે “ભાષા વર્ગણાના પગલે નામે ઓળખાય છે. તે સૂક્ષ્મ હોવાથી ઈંદ્રિયગ્રાહ્ય થઈ શક્તા નથી. તેનું શબ્દરૂપે પરિણમન થયા બાદ જ શ્રેગેન્દ્રિયગ્રાહ્ય બની શકે છે બેસવાની ઈચ્છા સમયે જીવ પિતાને શરીરના પ્રયત્ન વિશેષે કરીને, પર્યાપ્ત નામ કર્મની મદદથી બનેલી ભાષાપર્યાપ્તી નામની, શરીરમાંના પૈગલિક
જનારૂપ સાધનના બળથી, વાણીના પુદ્ગલેને ખેંચી, બેલવાની ભાષાને લાયક પરિણુમાવે છે અને પછી ભાષા તરીકે બેલીને તેને વિશ્વમાં છોડી દે છે. એક સમયે ગ્રહણ કરાતાં તે ભાષા પુદ્ગલેને બીજા સમયે જ જીવ છેડી દે છે. છેડી દેવાતાં તે પુદગલે, સોનું રૂપું આદિ ધાતુના થતા ટુકડાની માફક, અબરખના પડની માફક, મગ-અડદ આદિના ચૂર્ણની માફક, શેરડીની છાલની માફક અને મગ-અડદાદિની સીની માફક ભેદાયેલાં પણ છેડાય છે અને નહિં ભેદાએલાં પણ છોડાય છે. કારણ કે કહ્યું છે કે વક્તાના બે પ્રકાર છે. મન્દ પ્રયત્નવાળે અને તીવ્ર પ્રયત્નવાળે. તેમાં જે વ્યાધિ વિશેષથી કે અનાદરથી મન્દ પ્રયત્નવાળે છે, તે તેવા જ પ્રકારના સ્થલ ખંડવાળાં અર્થાત્ ભેદ પમાડ્યા વિનાનાં ભાષાદ્રિ છેડે