________________
o
નામે જંગલી ડેકટર કે જે જાદુગર હતું. તે તેની ઈલ્મી શક્તિઓ વિશે જાણીતું હતું. બન્યું એવું કે એ વિસ્તારમાં કઈ જહાજ લાંગયું. જહાજના બધા જ મુસાફરે કિનારા પર ગયા હતા, તેનો લાભ લઈને “તુરા” અંદર ઘૂસ્યું, અને તેણે જલદ દારૂની બાટલીની ઉઠાંતરી કરી. તેણે ત્યાંને ત્યાં જ બાટલી પીને ખલાસ કરી. પણ બનવા જોગ કે તે પાછા ફરતી વખતે જહાજના સૂતક પરથી લપસ્ય અને ઊંડા પાણીમાં પડી ગયે, તેથી તેની ટોળકીના માણસે વિલાપ કરવા લાગ્યા અને જહાજના માણસને ખબર પડતાં તેઓએ કેશિષ કરી તેને પાણીમાંથી બહાર કાઢવ્યો. પણ કમનસીબે તે મરી ગયે હતો. તરત જ બે માણસો આગળ આવ્યા, અને તેઓએ સંજ્ઞાથી સમજાવ્યું કે તેઓ જહાજના કપ્તાનને ખાનગીમાં મળવા માગે છે. કપ્તાને રજા આપી, એટલે બને કેબીનમાં દાખલ થયા અને તેઓએ તેનાં દ્વાર બ ધ કર્યો કેપ્ટનને તેઓએ ભાંગી તૂટી અંગ્રેજીમાં ઘણું જ હળવેકથી કાનમાં કહેવા માંડ્યું કે તમે આ વિષે મૌન જ સેવઅહિંથી સો માઈલ દૂર રહેતાં લેખાડીના લેકેને “તુરા” ના. મરણની ભાળ થશે તે તેઓ અમારા પર આફત લાવશે. અમારે ન રક્ષણહાર બનાવવા વિધિ કરવી પડશે, તેની પહેલાં જે તે લોકોને “મુલગાવાયર”થી તુરાના મરણની ખબર પડી જશે કે તેઓ તેમના દૂત મારફત અમને રંજડશે. અમને તમે મડદું સેંપી દે, પરંતુ તે વિષે મહેરબાની કરી એક શબ્દ ય બેલશે નહિ. તેઓએ ઉમેર્યું કે લોબાડીના બીધી લેકે બહ ભયંકર છે. અને કપ્તાન તથા