________________
૮૯
ફેટ કરતું નથી. કેટલાય ગરાઓએ આ વિષે ખાતરી કરી લીધી છે.
ત્યાંના જંગલીઓમાં પણ બધા જ આ કળા જાણતા નથી. તેમાંના ડાકમાં જ આ કળા હોય છે, અને તેઓએ બહુ મહેનત કરી શીખેલી હોય છે. પણ આ કળા ઘણા વર્ષોથી ત્યાં જાણીતી છે.
ઈ. સ. ૧૯૦૮ માં બ્રમ જિલ્લામાં એક વહેલ માછલી તણાઈ આવી હતી અને તે મરી ગયેલી હતી, હેલમસ્યનું તાજું માસ તે જે ગલીઓને બડુ પ્રિય હોય છે. એટલે તે મરી ગઈ તેને વીસ કલાક પણ નહિં થયા હોય ત્યાં તે
તરફથી જંગલીઓ ઉમટી આવ્યા, અને તેની ઉજાણી કરવા લાગ્યા. તેઓની સંખ્યા આશરે પાંચ હજારની હતી. એક ગેરાએ તેમાંના કેઈને પૂછયું કે તેઓને હેલ મરી ગયાની ક્યાંથી ખબર પડી ગઈ? તે તેણે જવાબ આપે મુલગાવાયર.” આ સિવાય તેણે બીજું કાંઈ પણ કહેવા ના પાડી,
હેલ મરી ગયાના સ્થાનથી સો માઈલ દૂરના મૂળ રહેવાસીઓ ખેંચાઈને આવ્યા હતા.
વધુ નવાઈની વાત એ છે કે સંદેશા વાહનની ક્રિયામાં સમાચાર પાઠવનારના હાથમાં બધું નથી. તેની મરજી ન હોય તે પણ કેટલીક વાર તેની પાસેથી સંદેશા જાય છે, અને મેળવાય છે. આ વિષે નીચેનું દષ્ટાંત છે.
બાર્ડ—ક્રીક ટોળકીને બુમ પાસે રહેતે “સુર”