________________
૮૩૮
જૈન તત્ત્વ પ્રકાશ
ચારિત્ર લેઈને, પાળ્યાં નિરતિચાર, દેવલોક પહોંચ્યા, “સુખવિપાકે અધિકાર–૮૫ શ્રેણિકના પૌત્ર-પૌત્રાદિક હુવા દસ, વીરપું વ્રત લેઈને, કાઢયે દેહને કસ–૮૬ સંયમ આરાધી, દેવલોકમાં જઈ વસ, મહા વિદેહ ક્ષેત્રમાં, મેક્ષ જાશે લેઈ જશ.-૮૭ બળભદ્રના નંદન, નિષધાદિક હવા બાર, તજી પચાસ પચાસ અંતેકરી,ત્યાગ દિયે સંસાર-૮૮ સહુ નેમિ સમિપે, ચાર મહાવ્રત લીધ, સર્વાર્થસિદ્ધ પહોંચ્યા, હોશે વિદેહે સિદ્ધ.-૮૯ ધને ને શાલીભદ્ર, મુનીશ્વરોની જેડ, નારીનાં બંધન, તત્ક્ષણ નાખ્યા ત્રોડ–૯૦ ઘર કુટુંબ કબીલે, ધન કંચનની ક્રોડ, માસ મા ખમણ તપ, ટાળશે ભવની ખડ–૯૧ શ્રી સુધર્મ સ્વામીના શિષ્ય, ધન ધન જંબુસ્વામ, તજી આઠ અંતેહરી, માત પિતા ધન ધામ–૯૨ પ્રભવાદિક તારી, પહોંચ્યા શિવપુર ઠામ, સૂત્ર પ્રવર્તાવી, જગમાં રાખ્યું નામ-૯૩ ધન્ય ઢંઢણ મુનિવર, કૃષ્ણરાયના નંદ, શુદ્ધ અભિગ્રહ પાળી, ટાળી દિયે ભવ ફંદ-૯૪ વળી બંધક ઋષિની, દેહ ઉતારી ખાલ, પરિષહ સહીને, ભવ ફેરા દિયા ટાળ–લ્પ વળી બંધક ઋષિના, હવા પાંચસે શિષ્ય, ઘાણીમાં પીત્યા, મુક્તિ ગયા તજી રીસ–૯૯૬ સંભૂતિ સ્વામીના શિષ્ય, ભદ્રબાહુ મુનિરાય, ચૌદ પૂરવધારી, ચંદ્રગુપ્ત આ કાય-–૯૭ વળી આદ્રકુમાર મુનિ, સ્થૂલભદ્ર નંદિપેણ, અણિક અઈમુત્ત, મુનિશ્વરોની શ્રેણ–૧૮