________________
પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ —શ્રાવકાચાર
કરણેણ” શલ્યરહિત કરવા માટે,‘પાવાણુ કમ્માણુ’–પાપકર્માને,નિગ્ધાયણડ્ડાએ’ –ટાળવાને, ‘ડામિકાઉસ્સગ્ગ’-કાયેત્સગ કરું છું', અન્નત્ય-આટલી છૂટ રાખું છું,ઊસિસએશુ”-ઊંચા શ્વાસ લેવાથી, નીસિએણ’નીચા શ્વાસ મૂકવાથી ખાસિએણ્”–ખાંસી–ઉધરસ આવવાથી, છીએણુ’—છી’ક આવવાથી, ‘જભાઇએણુ”-બગાસું આવવાથી ઉડ્ હું એ’–ઓડકાર આવવાથી, ગાયનિસગેણ’–વા સરવાથી, ‘ભમલિએ’-ચક્કર આવવાથી, ‘પિત્તમુચ્છાએ’–પિત્તકાપથી-મૂર્ચ્યા ં આવવાથી, ‘સુહુમે‚િ અંગસ ચાલેડિ’ —જરાક શરીર હલવાથી, ‘સુહુમેડિ ખેલસ ચાલેહિ —જરાક અળખા હલવાથી, ‘મુહુમેહિ દિડિસ ચાલેહિ”જરાક સૃષ્ટિ હલવાથી. એવમાઇએહિ’—એ વગેરે, ‘આગારેહિ”—આગાર એટલે છૂટથી,‘ અભગ્ગા’ —અભ’ગ, ‘અવિરાRsિએ’—અખંડિત, ‘હુજ’—હાજો, ‘મે’–મારા, કાઉસ્સગ્ગો- કાઉસ્સગ્ગ, ‘નવ’—જ્યાં સુધી, ‘અરિહંતાણુ ભગવંતાણું અરિહંત ભગવાને “નમેાક્કારેણ”—નમસ્કાર કરીને, ‘ન પારેમિ’—પારુ નહિ, ‘તાવ’—ત્યાં સુધી, ‘કાય”—કાયાને, ‘ડાણેણુ”—સ્થિર રાખીને, મેણેણુ”....મૌન રહીને, ઝાણેણુ”—ધ્યાન વડે અપાણ”—આત્માને વાસિરામિ’—પાપથી દૂર કરું છું. (આ પ્રમાણે પાઠ કહીને બન્ને હાથ ખરાખર સીધા લટકતા રાખી; પગના અગૂઠા ઉપર દૃષ્ટિ રાખી. સ્થિર થઈ ઇરિયાવહીના કાઉસ્સગ્ગ કરે, અને નમા અરિહંતાણું કહી કાઉસ્સગ્ગ પારે) પછી બે હાથ જોડી નીચે પ્રમાણે સામાયિકના પાંચમે પાઠ કહે
૭૬૫
લેગસ ઉજોયગ’—લાકમાં ઉદ્યોત કરનાર, ‘ધમ્મતિત્થય’ -ધરૂપ તીના સ્થાપનાર, ‘જિણે’—રાગદ્વેષ જીતનાર, ‘અરિહતે’ —અડુન્તાને, કિત્તઈમ્સ”—સ્તવીશ, ચવસ' પિ કેવલી—ચાવીસ તીર્થંકરઃ અને કેવળજ્ઞાની, ‘ઉસભ’—૧. ઋષભદેવ, ‘મજિય’ચ’—અને ૨. અજીતનાથને, ‘ૐ”—વાંદુ છું, ‘સભવ’’—૩. સભવનાથ, ‘મભિન ૠણુ ચ’—અને ૪. અભિનંદન, ‘સુમઈં ચ’—૫. સુમતિનાથ અને પઉમપહુ
– ૬. પદ્મપ્રભ, ‘સુપાસ’—છ. સુપાર્શ્વનાથ, ‘જિણ”—જિન ‘ચ’—અને ‘ચ’દંપતુ—૮ ચંદ્રપ્રભ, ‘વંદે’-વાંદુ છું.... ‘સુવિહિ” ચ ૯. સુવિધિનાથ, પુષ્પદ’ત'' બીજું નામ પુષ્પદ’ત, ‘સીઅલ’–૧૦, શીતળનાથ, ‘સિજ્જ સ’–૧૧.