________________
'' ૭૬૪
જૈન તત્વ પ્રકાશ જમણા કાન સુધી “પયાતિ–પ્રદક્ષિણા કરીને, “વંદામિ—ગુણગ્રામ કરે, “નમંસામિ-નમસ્કાર કરે, “સકારેમિ-સત્કાર દે, “સમ્મામિ – - સન્માન દે, “કદ્યણું”-કલ્યાણકારી જાણે, “મંગલ”—મંગલકારી મને, ‘દેવયં”—ધર્મદેવ+માને “ઈ-જ્ઞાનવંત માને, “પજજુવાસામિ-પર્યું પાસના-સેવા કરે “મ©એણ–વંદામિ’ મસ્તકે કરી વંદે.
આ પાઠથી નમસ્કાર કરીને પછી ઊભા રહીને કહે કે, અહે ભગવદ્ ! આપની આજ્ઞા હોય તે હું સામાયિક વ્રત આદર્યું. આ પછી ઈચ્છામિ પડિકકમિઉ ઈચ્છું છું પાપથી નિવવાને, “ઇરિયાવહિયાએ – રસ્તામાં ચાલતાં, “વિરાણાએ –વિરાધના થઈ હય, “ગમણગમણે – ગમનાગમન કરતાં, પાણક્કમ –પ્રાણીને કર્યો હોય, “બીયક્કમણે –બીજ કચય હેય, હરિયમણે–વનસ્પતિ કચરી હેય, “ઓસા” ઝાકળનું પાણી, ઉનિંગ–કીડીઓનાં દર, “પણ—લીલ કુગ. “દગ’–પાણી, “મટ્ટી – માટી, “મકકડા’-કળિયાનાં પડ, “સંતાણા–કરેલિયાની જાળ, “સંક્રમણે – કર્યા હોય, જે મે જવા વિરાહિયા–મેં જે કોઈ જીવની વિરાધના કરી હોય, “એબિંદિયા–એકેન્દ્રિય, બેદિયાબેઈદ્રિય, તે દિયા’–તે ઈિદ્રિય, “ચઉરિદિયા–ચતુરિંદ્રિય, પંચિદિયા–પંચેન્દ્રિય, “અભિયા” સામાં આવતાં હણ્યા હોય, ‘વત્તિયા–ધૂળ આદિથી ઢાંક્યા હોય, લેસિયા –મસળ્યા હોય, ‘સંઘાઈયા–મહોમાંહે અથડાવ્યા હોય, સંઘટિયા–સ્પર્શ કર્યો હોય, “પરિયાવિયા પરિતાપ ઉપજાવ્યા હેય, “કિલામિયા–દુઃખ દીધું હોય, “ઉદ્દવિયા–ફાળ પાડી હોય, “ઠાણાઓઠ્ઠાણું –એક સ્થાનેથી બીજે સ્થાને “સંકામિયા–મૂક્યા હોય,
જીવિયાઓ”—જીવતરથી “વવરિયા–જુદા કર્યા હોય” “તસ્સ મિચ્છામિ દુક”—તે બેટુ કીધેલું નિષ્ફળ થાઓ.
તસ ઉત્તરીકરણેણું–તેને વિશેષ શુદ્ધ કરવા માટે, “પાયચ્છિત કરણે -પ્રાયશ્ચિત કરવા માટે, “
વિહીકરણેણું–વિશુદ્ધિકરવા કરવા માટે વિસલ્લી ૧ ભગવતી સૂત્રમાં ૫ પ્રકારના દેવ કહ્યા છે : ૧. “ભવિય દ્રવ્ય દેવ’– જે જીવો મરીને દેવતા થશે તે, ૨. “નરદેવ–ચક્રવતી' મહારાજા, ૩. ‘દેવાધિદેવતીર્થકર ભગવાન, ૪. “ધર્મદેવ'—સાધુ મુનિરાજ અને ૫. ‘ભાવવ’–ચારે જાતિના દેવોને કહેવાય છે.