________________
• ૭૬૬
જૈન તત્ત્વ પ્રકાશ શ્રેયાંસનાથ, “વાસુપુજજંચ–૧૨. વાસુપૂજ્ય અને વિમલ-૧૩ વિમલનાથ, મણુત ચ–અને ૧૪. અનંતનાથ “જિણુંજિન, ધમ્મ”—૧૫. ધર્મનાથ સંતિ–૧૬.-શાંતિનાથ, “ચ”—અને ‘વંદામિ-વાંદુ છું. કુંથું-૧૭ કુંથુનાથ, “અરે ચ–અને ૧૮. અરનાથ, “મહિલ-૧૯. મલ્લિનાથ, “વંદે –વાંદું છું. મુણિસુન્વયં–ર૦. મુનિસુવ્રત “નમિનિણં ચ અને–૨૧. નમિ જિનેશ્વરને, વંદામિ-વાંદુ છું. “રિ નેમિ–૨૨. નેમિનાથ, 'પાસં-૨૩. પાર્શ્વનાથ “તહે–તેમજ “વદ્ધમાણે ચ–૨૪. વિદ્ધમાન સ્વામીને, “એવું—એ પ્રમાણે
મ–, અભિથયા—સ્તુતિ કરી. “વિહુયરયમલા કર્મરૂપ જમેલને ટાળ્યા છે, પણ જર–મરણ –જરા અને મૃત્યુના દુઃખને ખપાવ્યાં છે, ચઉવિસંપિ જિણવરા–વીસે જિનેશ્વર “તિસ્થયરા મે પસીયંતુ—તીર્થ કરો મારા ઉપર પ્રસન્ન થાઓ, “કિત્તિય–વચનથી કીર્તન કર્યું, “વદિય કાયાથી વાંઘા, મહિયા–મનથી બહુમાન-સેવા ભક્તિ કરી, જે એ લેગસ્સ–જે આ લેકમાં “ઉત્તમાસિદ્ધા” ઉત્તમ સિદ્ધ ભગવંત, “આરૂષ્ણરોગ રહિત, બેહિલાભ સમકિતની પ્રાપ્તિ “સમાહિ વર મુત્તમ” ઉત્તમ સમાધિ, “દિત–આ. “ચંદસુ નિમ્મલયરા”—આપ ચંદ્રમાથી અધિક નિર્મળ છે, “આઈન્સેસુ અહિય પયાસયરા–સૂર્યથી અધિક પ્રકાશ કરનારા, “સાગર વર ગંભીરા –મેટા સાગર જેવા ગંભીર, “સિદ્ધા સિદ્ધ મમ દિસંત –હે ભગવતે મને સિધપદ (મેક્ષ) આપો. ( આ પ્રમાણે વિધિ કરીને જે સાધુ, સાધવી કે વડીલ શ્રાવક હાજર હોય તેમની પાસેથી અને કેઈમેટેરા ન હોય તે ઈશાન કેણ તરફ મુખ રાખી હાથ જોડી પછી નીચે મુજબ સામાયિક અંગીકાર કરવાને પાઠ બેલ.)
કરેમિકરું છું, “ભ તે–અહો ભગવાન ! સામાઈય–સામાયિક વ્રત. “સાવજ જેગ” પચ્ચખામિ–પાપકારી વ્યાપારની બંધી, જાવ નિયમ–જ્યાં સુધી નિયમને ( એક સામાયિક માટે ૪૮ મિનિટ ) પજજુવાસામિ–સેવું. પાલન કરું ત્યાં સુધી, “દુવિહં,-બે કરણે અને તિવિહેણું–ત્રણ જેગે પાપનાં કામ, “ન કરેમિ-હું કરું નહિ, “ન કારમિ-કરાવું નહિ, “મણસા–મને કરી, “વયસા વચને કરી, “કાયસા”