________________
જૈન તત્ત્વ પ્રકાશ
દનાવરણીય, ૪. કેવળ દનાવરણીય, પ. નિદ્રા (સુખે જાગૃત થાય) ૬. નિદ્રા નિદ્રા (દુઃખે જાગૃત થાય), ૭. પ્રચલા (બેઠાં બેઠાં નિદ્રા આવે), ૮. પ્રચલા પ્રચલા (રસ્તે ચાલતાં નિદ્રા આવે) ૯. ચિદ્ધિનિદ્રા (આ નિદ્રા છ મહિને આવે, તેમાં અર્ધો વાસુદેવનું બળ હાય. આ નિદ્રામાં મરે તે નર્કમાં જાય. )
૪૩૮
૩. વેદનીય કમવેદનીય ક્રમના બે ભેદ છે. ૧. સાતાવેદનીય અને, ર. અસાતાવેદનીય.
સાતાવેદનીય કમ ૧૦ પ્રકારે ખાંધે છે. ૧. પાણાણુક પયાએ– પ્રાણી (બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય) પર દયા લાવે, ર. ભ્રયાણુ ક’પયાએ—વનસ્પતિ પર અનુકપા લાવે, ૩. જીવાણુ કપયાએપ'ચેન્દ્રિય જીવાની દયા લાવે, ૪. સત્તાણુક પયાએ-પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની દયા પાળે, બહુ' પાણાણુ. ભ્રયાણું જીવાણુ. સત્તાણું ૫, અનુાંણયાએ-ઘણાં પ્રાણી, ભૂત, જીવ અને સત્વને દુઃખ ન દે. ૬. અસાયણાએ-શાક ન ઉપજાવે, ૭. અઝુરણયાએ-ઝુરણા ( ત્રાસ ) ન કરાવે, ૮. અટિયાએ રુદન ન કરાવે, ૯. અપિટ્ટણયાએ મારે નહિ, ૧૦.અપરિતાવણયાએ-પરિતાપ ન ઉપજાવે.
એ દસ પ્રકારે ખાંધેલાં સાતા વેદનીય કર્મનાં શુભ ફળ આઠ પ્રકારે ભાગવે છે. ૧. મણુના સદ્દા-મનપસંદ શબ્દ–રાગ રાગણી સાંભળે, ૨. મન્નાવા-મનપસંદ રૂપ-સ્ત્રી, નાટક, વગેરે જુએ. ૩. મચ્છુન્ના ગધા મનપસંદ ગધ-અત્તરાદિ ઘે. ૪. મધુના રસા મનપસંદ રસ–મીઠાઈ, મેવા, વગેરે ભેાજન મળે. પ. મણુન્ના ફ઼ાસામનપસ સ્પર્શ એટલે શય્યા, આસન, વગેરે મળે. ૬. મનસુદ્યા મન આનંદમાં રહે ૭. વચન સુદ્યા-વચન મધુર હાય. ૮. કાય સુહ્યા-કાયા નીરોગી અને સ્વરૂપવાન હાય.
અસાતા વેદનીય કમ ખાર પ્રકારે ખાંધે છે ૧. પ્રાણી ભૂત,
હું કાઈ બાર પ્રકાર આ પ્રકારે ગણે છેઃ ૧. પરદુખણયાએ, ૨ પરસેાયયાએ. ૩. પરજીયાએ, ૪. પરિટયાએ, પ, પરિયાએ, ૬. પરિયાવયાએ, ૭. બહુણ પાણાણ યાગુ જીવાણુ સત્તાણુ દુખયાએ, ૮. સેવયાએ, ૯. ઝરણ્યાએ, ૧૦. ટિપ્પણયાએ. ૧૧. પિંણયાએ, ૧૨, પરિતાવિયાએ.