________________
પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ
૪૩૯: જીવ, સત્વને દુઃખ દે. ૨. શેક કરાવે, ૩. ઝુરણું કરાવે, ૪. રુદન કરાવે, ૫ મારે, ૬. પરિતાપ ઉપજાવે. એ જ રીતે સામાન્યપણે કરે. અને છ રીતે વિશેષપણે કરે, એમ બાર રીતે અશાતા વેદનીય કર્મ બાંધે છે.
તેનાં અશુભ ફળ આઠ પ્રકારે ભોગવે છે. ૧. અમણુના સદ્દા, ૨. અમણુન્ના રૂવા; ૩. અમણુન્ના ગંધા, ૪. અમણુન્ના રસા, પ. અમાણુના ફાસા, ૬. મણ દુહ્યા-મન ઉદાસ રહે.–૭. વચન દુહ્યા–વચન. કઠોર હોય, ૮. કાય દુદ્યા–કાયા રોગી ને કુરૂપ હોય. એ આઠ પ્રકાર: સાતા વેદનીયથી બરોબર ઉલટા ગણવા.
૪. મેહનીય કમ–આ કર્મ છ પ્રકારે બાંધે છે. ૧. તીવ્ર કોધ, ૨ તીવ્ર માન, ૩. તીવ્ર માયા, ૪. તીવ્ર લોભ, ૫. તીવ્ર દર્શન મેહનીયધર્મને નામે અધર્મ આચરણ કરવાથી, તીવ્ર ચારિત્ર–મેહનીયઅચારિત્રધારી અથવા કુચારિત્ર જેવાં આચરણ આચરવાથી, એમ છ પ્રકારે મેહનીય કર્મ બંધાય છે,
તેનાં ફળ પાંચ પ્રકારે ભેગવે છે. ૧. સમ્યફ વ મેહનીય. ૨. મિથ્યાત્વ મેહનીય ૩. મિશ્ર મેહનીય ૪. કષાય મેહનીય-ક્રોધાદિ ચાર કષાયવંત અગર અનંતાનુબંધી વગેરે સેળ કષાયવંત થાય, ૫.. નકષાય મેહનીય-હાસ્ય વગેરે નવ કષાયવંત થાય.
એ પ્રમાણે પાંચ પ્રકારે અથવા વિસ્તાર કરીએ તે ૩ દર્શન મેહનીય, ૧૬ કષાય મેહનીય અને ૯ નોકષાય ચારિત્ર મેહનીય કુલ ૨૮ પ્રકારે મેહનીય કર્મનાં ફળ ભોગવે છે.
૫. આયુષ્ય કમ-આયુષ્ય કર્મ કુલ ૧૬ પ્રકારે બાંધે છે.
તેમાં નારકીનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે છે. ૧. મહારંભયાએ. -છએ કાયના જીવોની જેમાં સદા હિંસા થયા કરે તેવાં કામ કરવાથી ૨. મહાપરિગ્દહિયાએ-મહાલોભી, અથવા મોટા પાયા પર પરિગ્રહને. સંગ્રહ રાખે. ૩. કુણિમંસાહારેણું-મઘમાંસને આહાર કરવાથી, ૪ પંચિંદિય વહેણું–પંચેંદ્રિય જીવોની ઘાત કરવાથી.