________________
૪૨૨
જૈન તત્વ પ્રકાશ
ભય ૫૬. શેક, પ૭. દુગંછા, ૫૮. સ્ત્રી વેદ, ૫૯. પુરુષ વેદ, ૬૦. નપુંસક વેદ, ૬૧, તિર્યંચની ગતિ, ૬૨. તિર્યંચની અનુપૂર્વી, ૬૩. એકેન્દ્રિયપણું ૬૪. બેઈદ્રિયપણું, ૬૫. તેઈદ્રિયપણું, દ૬. ચૌરંદ્રિયપણું, ૬૭. અશુભ ચાલવાની ગતિ, ૬૮. ઉપઘાત નામ કર્મ, (પોતાના શરીરથી પિતાનું મૃત્યું થાય), ૬૯. અશુભ વર્ણ, ૭૦. અશુભ ગંધ, ૭૧. અશુભ રસ, ૭૨. અશુભ સ્પર્શ, ૭૩. ષથનારા સંઘયણ ૭૪. નારાચ સંઘચણ, ૭૫. અર્ધ નારા સંઘયણ, ૭૬. કિલકુ સંઘયણ, ૭૭. છેવટુ સંઘયણ, ૭૮. નિગેહ પરિમંડળ સંડાણ, ૭૯. સાદિ સંડાણ, ૮૦ વામન સંઠાણ, ૮૧. કુન્જ સંઠાણ, ૮૨. હુંડ સંઠાણ.
એ ૮૨ પ્રકારથી પાપનાં ફળ ભોગવવાં પડે છે. એ પાપ હેય એટલે છેડવા ગ્ય છે.
૫, આસવ તત્વ આસવની વ્યાખ્યા-જેમ વહાણમાં કાણની મારફતે પાણી આવવાથી તે ભરાઈ જાય છે તેમ જીવરૂપી તળાવમાં આવરૂપી છિદ્રો વાટે કર્મ પાપરૂપી પાણી આવવાથી જીવ પાપે કરીને ભરાઈ જાય છે અને સંસાર સાગરમાં ડૂબે છે.
આસવનાં દ્વાર–આસવ એટલે પાપ આવવાનાં નાનાં ૨૦ છે. (૧) મિથ્યાત્વ આસવ (કુદેવ, કુગુરુ, અને કુધર્મની શ્રદ્ધા તથા પચીસ પ્રકારના મિથ્યાત્વનું સેવન) (૨) અવત આસવ (પાંચ ઇંદ્રિયે, મન, એ છ મેકળાં રાખે અને છકાયના જેની હિંસા એમ બાર પ્રકારે અત્રત લાગે છે તે (૩) પ્રમાદ આસવ (મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા) (૪) કષાય (૧૬ કષાય અને ૯ નેકષાય મળી ૨૫ છે) (૫) અશુભ ગ (મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ) (૬) પ્રાણાતિપાત (૭) મૃષાવાદ (૮) અદત્તાદાન, (૯) મિથુન, (૧૦) પરિગ્રહ, (૧૧ થી ૧૫) શ્રોતેંદ્રિય ચક્ષુઈદ્રિય, ઘાણેદ્રિય, રસેંદ્રિય અને સ્પર્શેન્દ્રિય એ પાંચ ઈદ્રિયને અશુભ કામમાં લગાવે (૧૬ થી ૧૮) મન, વચન અને કાયાના વેગને અશુભ કામમાં પ્રવર્તાવે (૧૯) લંડ ઉપકરણ એટલે વસ્ત્ર, પાત્ર, વગેરે