________________
પ્રકરણ ૨ જું: સૂત્ર ધર્મ
૪૨૧ ૩. અવધિ જ્ઞાનાવરણીય, ૪. મનઃપર્યવ જ્ઞાનાવરણય, ૫. કેવળ જ્ઞાનાવરણીય (એ પાંચની અંતરાય પડે) ૬. દાનાંતરાય (દાન દઈ ન શકે), ૭. લાભાંતરાય (કમાણમાં લાભ મેળવી ન શકે.) ૮. ભેગાંતરાય (એક વાર જ ભેગવાય એવી ચીજ જેવી કે, ખાનપાન વગેરે ભેગવી ન શકે) ૯. ઉપભેગરાય (વારેવારે ભેગવાય એવી ચીજ જેવી કે, વસ્ત્ર આભૂષણ, સ્ત્રી, ગૃહ વગેરે ન ભેગવી શકે), ૧૦. વીઆંતરાય (તપ, સંયમ, ધર્મ, કરી ન શકે) ૧૧. નિદ્રા (જે નિદ્રા સુખથી ન આવે અને જેમાંથી સુખેથી ન જગાય). ૧૨. નિદ્રાનિદ્રા (જે નિદ્રા મુશ્કેલીઓ આવે અને જેમાંથી મુશ્કેલીએ જગાય), ૧૩ પ્રચલા (બેઠાં બેઠાં નિદ્રા આવે), ૧૪. પ્રચલા પ્રચલા (ચાલતાં ચાલતાં નિદ્રા આવે), ૧૫. થિણદ્ધિ નિદ્રા (જે નિદ્રામાં વાસુદેવનું અધું પરાક્રમ આવે તે), ૧૬. ચક્ષુ દર્શનાવરણીય (આંધળો હોય તે) ૧૭. અચક્ષુ દર્શનાવરણીય (આંખ વિનાની ચાર ઇંદ્રિયેની હીનતા હેય) ૧૮. અવધિ દર્શનાવરણય; ૧૯. કેવળ દર્શનાવરણીય, ૨૦. અસાતા વેદનીય, ૨૧. નીચ ગોત્ર, ૨૨. મિથ્યાત્વ મેહનીય (જેમ કેઈ ન કરી બેશુદ્ધ થયેલે ઊલટું સમજે તેમ મિથ્યાત્વ મિહનીવાળે જવ ધર્મને અધર્મ, અધર્મને ધર્મ સમજે), ૨૩. સ્થાવરપણું, ૨૪. સૂફમપણું ૨૫. અપર્યાપ્તપણું, ૨૬. સાધારણપણું, (એક શરીરમાં અનંતા જીવ હોય તેવું), ૨૭. અસ્થિર નામ, (શરીરને શિથિલ બાંધે) ૨૮. અશુભ નામ, ૨૯. દુર્ભાગ્ય નામ, ૩૦. દુસ્વર નામ, ૩૧. અનાદેય નામ, (કેઈ માને નહિ), ૩૨. અયશકીતિ નામ, ૩૩. નરક ગતિ, ૩૪. નરકનું આયુષ્ય, ૩૫. નરકાનુપૂવી, ૩૬. અનંતાનુબંધી ક્રોધ, ૩૭. અનંતાનુબંધી માન ૩૮. અનંતાનુબંધી માયા ૩૯. અનં. તાનુબંધી લેજ, ૪૦. અપ્રત્યાખ્યાની ક્રાધ, ૪૧. અપ્રત્યાખ્યાની માન, ૪૨ અપ્રત્યાખ્યાની માયા, ૩૪. અપ્રત્યાખ્યાની લેજ, ૪૪. પ્રત્યાખ્યાની ક્રોધ, ૪૫. પ્રત્યાખ્યાની માન, ૪૬. પ્રત્યાખ્યાની માયા, ૪૭. પ્રત્યાખ્યાની લેભ, ૪૮. સંજ્વલનને કોધ, ૪૯. સંજવલનનું માન, ૫૦. સંજ્વલનની માયા, ૫૧. સંજવલનનો લોભ, (૩૬ થી ૫૧ લગી સેળ કષાય છે ક ) પર, હાસ્ય (હસવું), ૫૩. રતિ, ૫૪. અરતિ, ૫૫.
એ ૧૬ પ્રકૃતિના અર્થને માટે પહેલાં ખંડનું ત્રીજું પ્રકરણ જોવું