________________
પ્રકરણ ૨ જું ! સૂત્ર ધર્મ
૪૨૩
જતના રહિત લે તે, (૨૦) સૂઈ કુસગ્ગ કરે (સાય અને માત્ર જેવી વસ્તુ પણ અજતનાથી લે અને રાખે)
આસવદ્વારના વિશેષે ૪ર ભેદ છે—૧. મિથ્યાત્વ, ર. અનન, ૩. પ્રમાદ, ૪, કષાય, પ. અશુભ યોગ, ૬. પ્રાણાતિપાત, ૭. મૃષાવાદ, ૮. અદત્તાદાન, ૯, મૈથુન, ૧૦. પરિગ્રહ, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લાભ, ૧૫. અશુભ મનયેગ, ૧૬. અશુભ વચનયેગ ૧૭ અશુભ કાયયેાગ એ ૧૭ અને ૨૫ ક્રિયા એમ કુલ ૪૨ ભેદ થયા. ૨૫ પ્રકારની ક્રિયા
જેનાથી કમ આવે તેને ક્રિયા કહે છે. એ ક્રિયાના બે ભેદ છે.. (૧) જીવથી લાગે તે જીવક્રિયા, અને, (૨) અજીવથી લાગે તે અજીવ ક્રિયા.
જીવથી લાગે તેના બે ભેદ છે. (૧) સમ્યક્ત્વી જીવને લાગે તે સમકિતી જીવની ક્રિયા. (૨) મિથ્યાત્વી જીવને લાગે તે મિથ્યાત્વી જીવની ક્રિયા.
અજીવક્રિયા એ પ્રકારની છે, (૧) સામ્પરાયિક ક્રિયા-કષાયાદયવાળા આત્મા કાયયેાગ આદિ ત્રણ પ્રકારે શુભ અશુભ યાગથી જે ક ખાંધે છે તે અને, (૨) ધૈર્યાપથિક ક્રિયા-ઉપશમકષાયી, અને ક્ષીણકષાયી (અકષાયી) વીતરાગીને ફક્ત ચેત્રની પ્રવૃત્તિથી લાગે તે. તેમાં ઇાઁપથિક ક્રિયા ફક્ત એક પ્રકારની છે. અને સાંપરાયિક ક્રિયાના ૨૪ પ્રકાર છે.
(૧) કાયિકી ક્રિયા—દુષ્ટભાવયુક્ત થઈ ને કાયયેાગ પ્રયત્ન કરવા અથવા અજતનાનાં કાર્યમાં કાયાને પ્રવર્તાવવી તે કાયિકી ક્રિયા. મારું શરીર દુ`ળ થઇ જશે ઈત્યાદિ વિચારથી વ્રત નિયમાદિનું પાલન કે ધર્માચરણ કરે નહિ તેને પણ કાયિકી ક્રિયા લાગે છે.
તેના બે ભેદ છે: (૧) અનુપરત કાયિકી ક્રિયા—જેમણે આ ભવમાં વ્રતપચ્ચખ્ખાણ દ્વારા આસવના નિરેધ કર્યાં નથી તેમને સ`સારમાં જેટલાં આરંભ સમારભનાં કામેા થઈ રહ્યાં છે તે મધાંની નિર'તર અવ્રતની