________________
પ્રકરણ ૪ શુ′ : ઉપાધ્યાય
યજ્ઞમાં હારકેશી મુનિ ભિક્ષા લેવા પધાર્યાં. ઘણાં માળકો આ બેડોળ સાધુને જોઇ યજ્ઞની બહાર લાકડી, પથરા, વગેરે મારવા લાગ્યાં. ત્યારે તે રાજકન્યા બેલી કે “અરે મૂર્ખ બાળકો ! તમારું માત આવ્યું છે કે શુ ?”” એટલું કહેતાં જ તે તમામ યુાળકો અચેત થઈ પૃથ્વી પર પડી ગયાં. બધા બ્રાહ્મણા ગભરાઈ ને દેડયા. રિકેશી મુનિ પાસે ખાળકાના અપરાધની માફી માગવા લાગ્યા.
૨૭૩
મુનિએ કહ્યુ` કે ભાઈ, અમે સાધુએ ! ગમે તે દુ:ખ પડે છતાં મનથી પણ કોઈ બૂરું ઇચ્છીએ નહિ. ખાળકોને બેભાન કરવાનુ` કામ તિદુક નામના યક્ષથી થયુ હોય તે જ્ઞાની જાણે. પછી બધા બ્રાહ્મ ાએ, મુનિને પૂર્ણ ભાવથી પારણું કરાવ્યુ. પછી મુનિએ બ્રાહ્મણે ને ઉપદેશ આપ્યું! કે, હે વિપ્રે!! આ આત્મા અનાદિ કાળથી હિંસામય ધમ માં વીટાઈ રહ્યો છે. આ મનુષ્ય જન્મ પણ તેએએ તેવી રીતે ગુમાવ્યો. હવે અધ રૂપી-હિં સારૂપી યજ્ઞને ત્યાગ કરે. જીવરૂપ કુંડમાં, અશુભ કર્મારૂપ ઈંધન (લાકડાં) તપ રૂપી અગ્નિએ કરી બાળા અને પવિત્ર થાઓ. તમારા આ યજ્ઞ તેા આવ યજ્ઞ છે. માટે તે આસવયજ્ઞના ત્યાગ કરી, સ’વરરૂપી પવિત્ર ને દયામય યજ્ઞ આદર્શ. એ જ યજ્ઞ આત્માને તારનાર ને શરણરૂપી છે.
બ્રાહ્મણેાને આ ઉપદેશ રુચે! અને હિંસાધને! ત્યાગ કરી ધી બન્યા. પછી મુનિ ત્યાંથી વિહાર કરી અનુક્રમે ઉત્તમ કરણી કરી કર્મને બાળી પ્રજળી મેક્ષમાં પધાર્યા (ઉત્ત. અ ૧૨.)
૯. નિર્જરા ભાવના એવે વિચાર કરે કે, હે જીવ! તે સવરકરણી કરી નવાં આવતાં પાપને રોકયાં, પરતુ તે પહેલાં કરેલાં છે તે પાપાને ક્ષય કરનારી તા એક નિર્જરા જ છે. એ નિર્જરારૂપ તપશ્ચર્યાં ૧૨ પ્રકારની છે. તેમાં છ બાહ્ય નિરા અને છ અભ્યંતર નિર્જરા. એ ૧૨ પ્રકારની તપશ્ચર્યાં આ લેાકનાં તથા પરલેાકનાં કઈ પણ સુખ કે કીર્તિની ઇચ્છા રહિત થઈને ફક્ત મેાક્ષાર્થે જ કરો, તે તમારું જરૂર પરમ કલ્યાણ થશે. એ નિરાભાવના અર્જુન
માળીએ ભાવી હતી.
૧૮