________________
પ્રકરણ ૩ જુ: આચાર્ય
૧૮૩.
આ છ પ્રકારના અત્યંતર તપનું વર્ણન થયું અને તપાચારનું વર્ણન પણ સમાપ્ત થયું.
પૂર્વોકત પ્રકારથી–૧. જ્ઞાનાચારના આઠ પ્રકારઃ ૨. દર્શનાચારના. આઠ પ્રકાર, અને, ૩. ચારિત્રાચારના આઠ પ્રકાર એમ ૮૪૩૪૨૪ પ્રકાર. તેમાં અતિચાર દોષ ન લગાડે અને ગુણે ગ્રહણ કરે અને કરાવે તથા તપાચારના ૧૨ પ્રકાર કહ્યા તે મુજબ તપ કરે અને કરાવે. પલટાવીને વેચે, ૧૨. ખરાબ વસ્તુ પર ગિલિટ ચડાવીને વેચે, ૧૩. કલેશ કરે ૧૪. નિંદા કરે, ૧૫. ચોરી કરે, ૧૬. અોગ્ય કામ કરે, ૧૭–૧૮-૧૯કૃષ્ણ, નીલ, કાપત એ ત્રણે અશુભ લેશ્યાના પરિણામવાળા અને, ૨૦. આર્તધ્યાની એટલાં કારણથી તિર્યંચનું આયુષ્ય બંધાય છે.
મનુષ્યનું આયુષ્ય ૧૦ કારણે બાંધેઃ ૧. દેવગુરુની ભક્તિ કરે, ૨ ની દયા કરે, ૩. શાસ્ત્રોનું પઠનપાન કરે. ૪ ન્યાયથી લક્ષ્મી ઉપાર્જન કરે, ૫. ઉલ્લાસ પરિણામે દાન આપે, ૬. નિંદા ન કરે, ૭. કોઈને પીડે નહીં, ૮. આરંભ ઘડાડે. ૯. મમત્વ દટાડે અને, ૧૦. સદૈવ સરલ સ્વભાવી રહે.
નરનું આયુષ્ય ૨૦ કારણે બાંધઃ ૧. અતિ લોભ કરે, ૨, મત્સર બહુ કરે, ૩. ક્રોધ બહુ કરે, . મિરયા કર્મ આચરે, ૫. પંચેન્દ્રિયનો વધ કરે. ૬. માટલું જ બોલે, હ. મટકી ચોરી કરે, ૮. વ્યભિચાર સેવન કરે, ૯ કામભોગમાં અતિ રત હોય, ૧૦. પારકાં છિદ્ર ખુલ્લાં કરે, ૧૧. પાંચ ઈ ત્રિોના વિષયમાં તો દુધ હોય, ૧૨. સંધની ઘાત કરે, ૧૩. જિનવચન ઉત્થાપે, ૧૦. તીર્થકરના માર્ગની પ્રતિષ્ઠા ઓછી કરે, ૧૫. મદિરાપાન કરે, ૧૬. માંસ ખાય, ૧૦. રાત્રિભોજન કરે, ૧૮. કંદમૂળ વગેરે અભક્ષ્ય ખાય, ૧૯. ધ્યાન ધ્યાવે અને, ૨૦ કૃષ્ણ આદિ ત્રણ લેશ્યાના પરિણામમાં મૃત્યુ પામે.
(૬) શુભ નામ કે ૩ કારણથી બાંધેઃ ૧. જૈન ધર્મમાં તલ્લીન હોય, ૨. દયાદાનવાળો હોય અને ૩. મોક્ષનો અભિલાષી હાય.
અશુભ નામ કી ૮ કારણે બાંધેઃ ૧. મિથ્યા ઉપદેશ કરે, ૨. કુમાર્ગ ગ્રાહુણ કરે, ૩. દાન દે નહિ, દેવા દે નહિ, ૪. કઠોર અસત્ય વચન બોલે, પ. મહા આરંભ કરે, ૬. પરનિંદા કરે, ૭. સર્વ જીવોને દ્રોહ કરે અને. ૮. મત્સર પરિણામ ધારણ કરે.
(૭) ઊંચ ગોત્ર ૧૬ કારણે બાંધે ૧. સમક્તિ નિર્મળ પાળે, ૨. વિનયવંત હાય, ૩. શિયળ આદિ વ્રત નિર્મળ પાળે, . જ્ઞાનમાં વારંવાર ઉપયોગ લગાડે,